17 સે તાપમાને 34.2 from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

81.
15degree સે તપામાને 20 ગ્રામ દ્વાવ્ય પદાર્થને 500 મિલિ પાણીમાં ઓગાળવાથી બનતા દ્વાવનનું પારાની સપાટીએ અભિસરણ દબાણ 600 મિમિ માલૂમ પડેલ છે, ટો તે દ્વાવણનું આણ્વિયદળ કેટલું હશે ?
  • 1200

  • 1800

  • 1400

  • 1000


82.
298K તાપમને 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્વાવ્ય પદાર્થ ઓગાળવાથી મળતા દ્વાવણનું બાષ્પદબાણ 2.8  કિલો પાસ્કલ છે. જો આ તાપમાને આ દ્વાવણમાં ફરીથી 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવે, તો નવું બાષ્પદબાણ 2.9 કિલોપાસ્કલ થાય છે તો તે દ્વાવ્યનું અણ્વિયદળ ગણો.
  • 34 ગ્રામ 

  • 28 ગ્રામ 

  • 43 ગ્રામ 

  • 23 ગ્રામ 


83.
એક ચોક્કસ તાપમાને 100 ગ્રામ પાણીમાં 5 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઓગાળવાથી બનતા દ્વાવણનું બાષ્પદબાણ 2985 ન્યુટન મીટર-2 માલૂમ પડે છે. જો શુદ્વ પાણીનું બાષ્પદબાણ 3000 ન્યૂટન મીટર-2 હોય, તો દ્વાવ્યનું આણ્વિયદળ જણાવો ?
  • 380 ગ્રામ

  • 180 ગ્રામ

  • 60 ગ્રામ

  • 120 ગ્રામ


84.
એક ચોક્કસ તાપમાને શુદ્વ બેન્ઝિનનું બાષ્પદબાણ 0.850 બાર છે. જો 39.0 ગ્રામ બેન્ઝિનમાં 0.5 ગ્રામ વજન ધરાવતો અબાષ્પશીલ અને વિદ્યુત-અવિભાજ્ય ઘન પદાર્થ ઉમેરવાથી તે દ્વાવણનું બાષ્પદબાણ 0.845 બાર થાય છે, તો તે ઘન પદાર્થનું આણ્વિય દળ કેટલું થશે ?
  • 145

  • 180

  • 170

  • 58


Advertisement
85. 35 ગ્રામ ક્લોરોફૉર્મમાં 0.5143 ગ્રામ એન્થેસીન ઓગાળવામાં આવે ત્યારે ક્લોરોફૉર્મના ઉત્કલનબિંદુમાં 0.323 K નો વધારો થતો હોય, તો એન્થેસીનનું આણ્વિયદળ કેટલું થશે ? (CHCl3 માટે Kb = 3:9 કિગ્રા મોલ-1)
  • 177.42 કિગ્રા મોલ-1

  • 242.32 કિગ્રા મોલ-1

  • 132.32 કિગ્રા મોલ-1

  • 79.42 કિગ્રા મોલ-1


86.
1 વાતાવરણ દબાણે 100 ગ્રામ ખાંડ [C12H22O11] ના જલીય દ્વાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત 105degree સે છે, તો આ દ્વાવણમાં કેટલી ખાંડ ઓગાળેલી હશે ? (ખાંડનું આણ્વિયદળ = 342  ગ્રામ મોલ-1,  Kb = 0.512 અને Kf = 1.86degree સે કિગ્રા મોલ-1)
  • 126.8 ગ્રામ

  • 2.98 ગ્રામ

  • 72.09 ગ્રામ

  • 0.63 ગ્રામ


87.
298 K તાપમાને 10 ગ્રામ અબાષ્પશીલ અજ્ઞાત પદાર્થને 540  ગ્રામ પાણીમાં ઓગાળવાથી પાણીનું બાષ્પદબાણ 0.0335  બારથી ઘટીને 0.033  બાર માલૂમ પડે છે. તો તે અજ્ઞાત પદાર્થનું આણ્વિયદળ કેટલું થશે ?
  • 20 ગ્રામ મોલ-1

  • 22 ગ્રામ મોલ-1

  • 42 ગ્રામ મોલ-1

  • 2.2 ગ્રામ મોલ-1


88. યુરિયા (આણ્વિયદળ = 60 ગ્રામ મોલ-1)ના દ્વાવણનું ઠારબિંદુ-3.372degree સે હોય તેવું દ્વાવણ બનાવવા માટે 8 કિગ્રા પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવો પડે ? (Kf = 1.86degreeસે કિગ્રા મોલ-1)
  • 120 ગ્રામ 

  • 96 ગ્રામ 

  • 106 ગ્રામ 

  • 90 ગ્રામ 


Advertisement
89.
એક પદાર્થનું વજનથી 25% દ્વાવણ બનાવવા માટે 300 ગ્રામ અને 40% દ્વાવણ બનાવવા માટે 400 ગ્રામ મિશ્ર કરવામાં આવે છે, તો આ દ્વાવણના મિશ્રણમાં રહેલા દ્વાવ્યની વજનથી ટકાવારી કેટલી હશે ?
  • 66.43

  • 19.24

  • 33.57

  • 57.23


Advertisement
90.
17degree સે તાપમાને 34.2 ગ્રામ લિટર-1 ધરાવતા સુક્રોઝ [C12H22O11] ના જલીય દ્વાવણનું અભિસરણ દબાણ 2.38 વાતાવરણ છે, તો ગ્લુકોઝના .......... ગ્રામ મિલિ-1 ધરાવતું દ્વાવણ આ દ્વાવણ સાથે સમાભિસારી બનશે ?
  • 17.1

  • 36.0

  • 18.0

  • 34.2


C.

18.0

સમઅભિસારી દ્વાવણની સાંદ્રતા સમાન હોવાથી, 34.2 ગ્રામ લિટરે-1 સુફોઝ = 0.1 M
 
therefore18.0 ગ્રામ લિટર-1 ગ્લુકોઝ = 0.1 M

સમઅભિસારી દ્વાવણની સાંદ્રતા સમાન હોવાથી, 34.2 ગ્રામ લિટરે-1 સુફોઝ = 0.1 M
 
therefore18.0 ગ્રામ લિટર-1 ગ્લુકોઝ = 0.1 M


Advertisement
Advertisement