37 from Class Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

Advertisement
91.
37degree સે તાપમાને લોહીનું અભિસરણ દબાણ 8.21 વાતાવરણ છે, તો ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન કે જે લોહી સાથે આઇસોટોનિક હોય, તો તેના પ્રતિલિટરમાં કેટલો ગ્લુકોઝ ઓગાળવો પડે ?
  • 58.06 ગ્રામ

  • 180 ગ્રામ

  • 82.1 ગ્રામ

  • 18.06 ગ્રામ


A.

58.06 ગ્રામ

straight pi (લોહી) = straight pi (ગ્લુકોઝ દ્વાવણ)  = 8.21 વાતા.


therefore space IIV space equals space nRT space અથવ ા space space straight n space equals space fraction numerator straight P space straight Y over denominator RT end fraction


therefore space straight n space equals space fraction numerator 8.21 space cross times space 1.0 over denominator 0.0821 space cross times space 310 end fraction space equals space 10 over 31

therefore space ગ્લુકોઝનું વજન 10 over 31 space cross times space 180 space equals space 58.06 ગ્રામ

straight pi (લોહી) = straight pi (ગ્લુકોઝ દ્વાવણ)  = 8.21 વાતા.


therefore space IIV space equals space nRT space અથવ ા space space straight n space equals space fraction numerator straight P space straight Y over denominator RT end fraction


therefore space straight n space equals space fraction numerator 8.21 space cross times space 1.0 over denominator 0.0821 space cross times space 310 end fraction space equals space 10 over 31

therefore space ગ્લુકોઝનું વજન 10 over 31 space cross times space 180 space equals space 58.06 ગ્રામ


Advertisement
92.
જ્યારે 50 ગ્રામ બેન્ઝિનમાં 20 ગ્રામ નેપ્થોઇક ઍસિડ (C11H8O2) ઓગાળીને દ્વાવણ બનાવવામાં આવે છે ત્યારે ઠારબિંદુમાં થતો ઘટાડો 2 K અવલોકનમાં આવે છે, તો વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કેટલું થશે ?
(બેન્ઝિન માટે Kb = 1.72 કૅ. કિગ્રા મોલ-1)
  • 0.5

  • 1

  • 2

  • 13


93.
450 ગ્રામ પાણીમાં 15 ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી બનતું દ્વાવણ જો -0.34degree સે તાપમાને ઠરતું હોય તો તે સંયોજનનું આણ્વિયદળ કેટલું હશે ? (Kf = 1.86 કૅ. કિગ્રા મોલ-1)
  • 180.53 કિગ્રા મોલ-1

  • 182.35 કિગ્રા મોલ-1

  • 158.0 કિગ્રા મોલ-1

  • 186.35 કિગ્રા મોલ-1


94.
ધારો કે માટે NaCl વૉન્ટહોફ અવયવ 1.87 છે. હવે જો 65.0 ગ્રામ પાણીમાં NaCl (આણ્વિયદળ = 58.5 ગ્રામ મોલ-1)નું કેટલું દળ ઓગાળવામાં આવે, તો ઠારબિંદુમાં 7.50degree સે.નો ઘટાડો થાય ?
(પાણી માટે Kf = 1.86 કે. કિગ્રા મોલ-1)
  • 8.2 ગ્રામ

  • 5.8 ગ્રામ

  • 10.0 ગ્રામ

  • 2.8 ગ્રામ


Advertisement
95.
175 ગ્રામ પાણીમાં 12.5 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ઓગાળવાથી બનતા દ્વાવણના ઉત્કલનબિંદુમાં0.70K નો વધારો થાય છે. તો તે પદાર્થનું આણ્વિયદળ કેટલું થશે ? (પાણી માટે Kb = 0.52 કિગ્રા મોલ-1)
  • 35.60 ગ્રામ 

  • 5.306 ગ્રામ 

  • 53.06 ગ્રામ 


96.
500 ગ્રામ પાણીમાં 19.5 ગ્રામ CH2FCOOH (ફ્લોરો એસિટીક ઍસિડ ઓગાળવાથી બનતા દ્વાવણમાં પાણીના ઠારબિદુમાં થતો ઘટાડો 1.0 માલૂમ પડે છે, તો ફ્લોરો એસિટિક ઍસિડનો અનુક્રમે વૉન્ટહોફ અવયવ અને વિયોજન અચળાંક કયો છે ? (પાણી માટે Kf = 1.86 કૅ. કિગ્રા મોલ-1)
  • 0.93 અને 7.03 cross times 10-3

  • 1.753 અને 30.7 cross times10-3

  • 1.0753 અને 3.07 cross times10-3

  • 1.09 અને 3.07 cross times103


97.
પાણી માટે મોલલ અવનયન અચળાંક 1.86degree સેમી-1 છે. જો 45.0 ગ્રામ પાણીમાં 5.00 ગ્રામ Na2SO4 ઓગાળવામાં આવે, તો ઠારબિંદુ બદલાઇને -3.82degree સે થાય છે, તો Na2SO4 માટે વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કેટલું હશે ?
  • πV space equals space square root of in RT
  • ΛT subscript straight f space equals space straight i times straight K subscript straight f times straight m
  • ΛT subscript straight b space equals space straight i times straight K subscript straight b times straight m
  • fraction numerator straight P degree space minus space straight P over denominator straight P degree end fraction space equals space straight i space open square brackets fraction numerator straight n over denominator straight N space plus space straight n end fraction close square brackets

98. 100 ગ્રામ પાણીમાં 0.5 ગ્રામ KCl ઓગાળવાથી બનતા દ્વાવનનું ઠારબિંદુ -0.24degree સે માલૂમ પડે છે, તો આ ક્ષારના વિયોજનની ટકાવારી કેટલી થશે ? (પાણી માટે Kf = 1.86  કૅ. મોલ-1)
  • 90 %

  • 92 %

  • 94 %

  • 82 %


Advertisement
99.
બે તત્વો A અને B આણ્વિયસૂત્ર AB2 અને AB4 ધરાવતાં સંયોજનો ધરાવે છે. જ્યારે 20 ગ્રામ બેન્ઝિનમાં 1 ગ્રામ નેAB2 ઓગાળવામાં આવે છે ત્યારે ઠારબિંદુમાં 2.3 K નો ઘટાડો થાય છે. તેવી જ રીતે 1 ગ્રામ ABઓગાળવાથી ઠારબિંદુમાં 1.3 K નો ઘટાડો થાય છે. જો બેન્ઝિનનો મોલલ અવનયન અચળાંક 5.1 કૅ કિગ્રા મોલ-1 હોય તો A અને B નું આણ્વિય અનુક્રમે કેટલું થશે ?
  • 196 અને 110.87 ગ્રામ

  • 20 અને 24.64 ગ્રામ 

  • 26.95 અને 24.46 ગ્રામ

  • 25.59 અને 42.64 ગ્રામ


100. 40 ગ્રામ બેન્ઝિનમાં 3.24 ગ્રામ સલ્ફર ઓગાળવાથી બેન્જિનની સરખામણીમાં બનતા દ્વાવણના ઉત્કલનબિંદુમાં 0.81K નો વધરો થાય છે. જો બેન્ઝિન માટે Kb નું મૂલ્ય 2.53 કે કિગ્રા મોલ-1 હોય, તો સલ્ફરનું આણ્વિયસૂત્ર કયું હશે ?
  • S6

  • S2

  • S8

  • S4


Advertisement