C3H9N from Class Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

1. નીચે પૈકી કયા સંયોજનમાં આંતરઆણ્વીય હાઇડ્રોજનબંધની પ્રબળતા વધુ હોય છે ?
  • મિથેનોલ

  • મિથાઇલ એમાઇન 

  • ફિનોલ 

  • મિથેનાલ 


2. table row blank blank blank blank bold O blank row blank blank blank blank cell bold space bold vertical line bold vertical line end cell blank row cell bold CH subscript bold 3 end cell bold minus bold N bold minus bold C cell bold minus bold space bold space bold CH subscript bold 3 end cell row blank blank bold vertical line blank blank blank row blank blank cell bold C subscript bold 2 bold H subscript bold 5 end cell blank blank blank end tableસંયોજનનું IUPAC નામ કયું છે ? 
  • N-ઇથાઇલ-N- મિથાઇલ ઇથેનેમાડ 

  • N-એસિટાઇલ–N-મિથાઇલ ઇથેનેમાઇન 

  • N-એસિટાઇલ-N -ઇથાઇલ ઇથેનેમાઇડ 

  • એસિટાઇલ ઇથાઇલ મિથાઇલ એમાઇન


3. CH2 = CH bold timesCH2 - NH - CH3 નું સાચું IUPAC નામ જણાવો.
  • એલાઇલ મિથાઇલ એમાઇન

  • 2-એમિનો-4-પેન્ટિન 

  • N-મિથાઇલ પ્રોપ-2 ઇન-1- એમાઇન

  • 4-એમિનો પેન્ટ-1- ઇન 


4.

 

C4H11N અણુસૂત્ર ધરાવતા શક્ય પ્રાથમિક એમાઇનની સંખ્યા કેટલી હશે ?

  •  

    1

  •  

    2

  •  

    3

  •  

    4


Advertisement
5.

 

નીચે પૈકી કયું બંધારણ નાઇટ્રૉલિકઍસિડનું છે ?

  •  

    table row cell straight R subscript 2 straight C end cell minus cell NO subscript 2 end cell blank blank blank row vertical line blank blank blank blank blank row cell NO subscript 2 end cell blank blank blank blank blank end table

  •  

    table row straight R minus straight C equals cell straight N. OH end cell row blank blank vertical line blank blank row blank blank cell NO subscript 2 end cell blank blank end table

  •  

    R2N - N = O

  •  

    R2C = NtimesOH


Advertisement
6. C3H9N અણુસૂત્ર ધરાવતા શક્ય પ્રાથમિક એમાઇનની સંખ્યા કેટલી હશે ?
  • 4

  • 2

  • 1

  • 3


B.

2


Advertisement
7. ટ્રાય મિથાઇલ એનિલીનમાં C-N-C બંધકોણ કેટલો હોય છે ?
  • 107°

  • 108.5°

  • 109°28

  • 108°


8. C3H9N અણુસૂત્ર ધરાવતા સંયોજનમાં કેટલા એમાઇન સમઘટકો શક્ય છે ?
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
9.

 

નીચે પૈકી કોણ 2° એમાઇન છે ?

  •  

    1-મિથાઇલ સાયકલો હેક્ઝાઇલ એમાઇન

  •  

    N-મિથાઇલ એનિલિન

  •  

    ટ્રાય ઇથાઇલ એમાઇન 

  •  

    તૃતીયક બ્યુટાઇલ એમાઇન 


10.
(CH3)3 N સંયોજનમાં N-પરમાણુનું સંકરણ અને તેની આસપાસ મિથાઇલ સમૂહની અવકાશીય ગોઠવણીનો આકાર જણાવો. 
  • SP3, સમચતુષ્ડલકીય

  • SP,સમતલીય ત્રિકોણ 

  • SP3, પિરામિડલ 

  • SP3 સમતલીય ત્રિકોણ


Advertisement