àª¨à«€à& from Class Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

61. o, m, p ફિનાઇલ ડાયએમાઇન માટે તેની બેઝિકતાનો ઊતરતો ક્રમ કયો છે ?
  • m > p > o

  • p > m > o

  • o > p > m

  • o < m > p

62. o, m અને p એમિનો ફિનોલ માટે તેની બેઝિકતાનો ઉતરતો ક્રમ કયો સાચો છે ?
  • o > p > m

  • m > p > o

  • p > o < m

  • m > o > p

63. o, m, p ફિનાઇલીન ડાયએમાઇન માટે તેની બેઝિકતાનો ઉતરતો ક્રમ કયો છે ?
  • o < m < p

  • p < m < o

  • o < p < m

  • m < p > o

64. NH3 માટે pkb નું મૂલ્ય ...... છે.
  • 3.75

  • 4.0

  • 4.75

  • 4.22

Advertisement
65. નીચે પૈકી કયું pkb નું મૂલ્ય સૌથી વધુ છે ?
  • m-એનિસોડિન

  • p-એનિસિડિન 

  • એનિલિન 

  • o-એનિસિડિન 

66. ઇથાઇલ વિસ્થાપિત એમાઇન માટે બેઝિકતાનો ક્રમ નીચે પૈકી કયો સાચો છે ?
  • C2H5NH2 > (C2H5)3N > (C2H5)2NH

  • (C2H5)2NH > (C2H5)3N > C2H5NH2

  • (C2H5)NH5 > (C2H5)3N3 > C2H5NH2

  • આપેલ પૈકી એક પણ નહી 

Advertisement
67.

નીચે આપેલી પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એમાઇન ઍસિડ તરીકે વર્તે છે ?

  •  

    CH3NH2 + H2O →

  •  

    [(CH3)2CH]2NH + n-C4H9Li →

  •  

    (C2H5)2NH + H2PtCl6 →

  •  

    (C2H5)3N + BF3 →

B.

[(CH3)2CH]2NH + n-C4H9Li →

nC4HqLi એ પ્રબળ બઈઝ છે કે જે એમાઈન પાસેથી પ્રોટોન સ્વીકારી ક્ષાર બનાવે છે.

left square bracket left parenthesis CH subscript 3 right parenthesis subscript 2 CH right square bracket subscript 2 space plus space NH space plus space nC subscript 4 straight H 9 Li space rightwards arrow with space space space space space on top left square bracket left parenthesis CH subscript 3 right parenthesis subscript 2 space CH right square bracket subscript 2 space
NLi space plus space straight n space straight C subscript 4 straight H subscript 10

લિથિયમ ડાય આઈસો પ્રોપાઈલ એમાઈડ n-બ્યુટેન

68. નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી ફિનાઇલ આઇસો સાયનાઇડ બનશે ?
  • હોફમેન પ્રક્રિયા

  • કાર્બાઇલ એમાઇન-પ્રક્રિયા 

  • વુર્ટઝ પ્રક્રિયા

  • રિમર-ટિમાન-પ્રક્રિયા 

Advertisement
69. નીચે પૈકી કોનું Kb નું મૂલ્ય સૌથી વધુ હશે ? R = CH3
  • R-NH2

  • R3N

  • NH3

  • R2NH

70. નીચે પૈકી કોણ સૌથી ઓછી બેઝિક છે ?
  • o-ટોલ્યુડિન 

  • p-ટોલ્યુડિન 

  • m-એનિલિન

  • એનિલિન

Advertisement