Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

71. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત અવસ્થામાં He ના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઊર્જા સમાન છે, તો He ના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વૉન્ટમ-આંક આપેલમાંથી કયો હશે ?
  • 4

  • 2

  • 3

  • 1


72.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રોનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે ?
  • 5 space rightwards arrow space 4 space
  • 3 space rightwards arrow space 2 space
  • 4 space rightwards arrow space 3
  • 2 space rightwards arrow space 1

73. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના bold 5 bold space bold rightwards arrow bold space bold 2 સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા કેટલી હશે ?
  • 6.91 space cross times space 10 to the power of 14 space Hz
  • 2.63 space cross times space 10 to the power of 7 space Hz
  • 9.87 space cross times space 10 to the power of 14 space Hz
  • 6.14 space cross times space 10 to the power of 7 space Hz

74.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ સૌથી વધુ શહે ?
  • 7 space rightwards arrow space 5
  • 4 space rightwards arrow space 5
  • 7 space rightwards arrow space 2
  • 6 space rightwards arrow space 4

Advertisement
75. પરમાણુની ભૂમિ-અવસ્થામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વોન્ટમ-આંક આપેલમાંથી કયો શક્ય છે ?
  • 2

  • 1

  • 3

  • આપેલ બધા જ 


76. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રૉનના 6 space rightwards arrow space 4 સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની તર6ગલંબાઇ કેટલી હશે ?
  • 2.63 space cross times space 10 cubed space nm
  • 2.36 space cross times space 10 to the power of negative 12 end exponent space nm
  • 2.36 space cross times space 10 to the power of negative 6 end exponent space cm
  • 2.36 space cross times space 10 space nm

77.
હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંકરણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે ?
  • 3 space rightwards arrow space 1
  • 2 space rightwards arrow space 1
  • 4 space rightwards arrow space 1
  • 5 space rightwards arrow space 4

78. એક ધાતુ પર straight lambda તરગલંબાઇ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આપાત વિકિરણ પુંજની તીવ્રતા ઘટાડવામાં આવે, તો શું થાય ?
  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે.

  • ઉત્સજિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. 

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે 


Advertisement
79. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના bold 4 bold space bold rightwards arrow bold space bold 1સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા કેટલી હશે ?
  • 2.044 space cross times space 10 to the power of negative 18 end exponent spaceઅર્ગ 
  • 2.044 space cross times space 10 to the power of negative 18 end exponent જૂલ
  • 8.0 space cross times space 10 to the power of negative 17 end exponent spaceજૂલ
  • 2.044 space cross times space 10 to the power of 18 spaceજૂલ

80. હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રૉનના આપેલમાંથી કયા સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા સૌથી ઓછી હશે ?
  • 5 space rightwards arrow space 4
  • 4 space rightwards arrow space 3
  • 3 space rightwards arrow space 2
  • 2 space rightwards arrow space 1

Advertisement