પરમાણ્વિય-ક્રમાંક (Z from Class Chemistry પરમાણ્વિય બંધારણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

11. ફોટોનની શક્તિ આપેલમાંથી કોના સમચનમાં હોય છે ?
  • 1 over straight v
  • square root of straight v
  • straight lambda
  • v


12. પરમાણુમાં ઇલેક્ટ્રોનના કક્ષિય ભ્રમણને કારણે જો વિકિરણ સ્વરૂપે ઊર્જાનું ઉત્સર્જન થાય, તો ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં આકર્ષાવા લગભગ કેટલો સમય લાગશે ?
  • 10-10 S

  • 10-7 S

  • 10-8 S

  • 10-5 S


Advertisement
13. પરમાણ્વિય-ક્રમાંક (Z) અને ન્યુટ્રોનની સંખ્યા (n) માટે આપેલમાંથી કઈ જોડ સમભારિકોની છે ?
  • (i) Z = 18, n = 22 (ii) Z = 20, n = 20 

  • (i) Z = 18, Z = 21 (ii) Z = 20, n = 20

  • (i) Z = 18, n = 22 (ii) Z = 20, n = 19 

  • (i) A = 18, Z = 22 (ii) Z = 20, n = 21


A.

(i) Z = 18, n = 22 (ii) Z = 20, n = 20 


Advertisement
14. CNસાથે સમઇલેક્ટ્રોનીય અણુ કયો છે ?
  • NO

  • CH4

  • O2

  • N2


Advertisement
15. એક સ્પીસિઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 10, 9 અને 10 છે, તો તે સ્પીસિઝ માટે યોગ્ય સંજ્ઞા કઈ છે ?
  • F

  • F-

  • F2-

  • Na


16. દળક્રમાંક (A) અને પરમાણ્વિય-ક્રમાંક (Z) માટે આપેલમાંથી કઈ જોડ આઇસોટોનની છે ?
  • (i) A = 30, Z = 15 (ii) A = 31, Z = 14

  • (i) Z = 32, Z = 15 (ii) A = 30, Z = 14

  • (i) A = 31, Z = 16 (ii) A = 32, Z = 14 

  • (i) A = 31, Z = 15 (ii) A = 30, Z = 14


17. આઇસોટોન એટલે ..... 
  • દળક્રમાંક અને પરમાણ્વિય-ક્રમાંક જુદા જુદા હોય પણ ઇલેક્ટ્રૉનની સંખ્યા સરખી હોય.

  • દળક્રમાંક અને પરમાણ્વિય-ક્રમાંક જુદા જુદા હોય પણ ન્યુટ્રૉનની સંખ્યા સરખી હોય.

  • પરમાણ્વુય-ક્રમાંક સમાન હોય, દળક્રમાંક જુદા જુદા હોય અને ન્યુટ્રૉનની સંખ્યા જુદી જુદી હોય. 

  • દળક્રમાંક અને પરમાણ્વિય-ક્રમાંક સમાન હોય પણ ન્યુટ્રૉનની સંખ્યા જુદી જુદી હોય.


18. એક સ્પીસિઝમાં ઇલેક્ટ્રૉન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 24, 26 અને 30 છે, તો તે સ્પીસિઝ માટે યોગ્ય સંજ્ઞા કઈ છે ?
  • Fe2

  • Zn2

  • Mn2

  • Fe3


Advertisement
19. 36 ગ્રામ શુદ્વ પાણી(H2O) માં કેટલા ઇલેક્ટ્રોન હોય છે ?
  • 1.2044 cross times1025

  • 1.2044 cross times1021

  • 6.022 cross times 1025

  • 2.44 cross times 1025


20. straight alpha minusકણ પ્રકીર્ણન પ્રયોગમાં લેવાયેલ સોનાના વરખની જાડાઇ કેટલી હતી ?
  • 10-5 CM

  • 100 straight mum

  • 10-2 cm

  • 10-9 m


Advertisement