Important Questions of પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

51. પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસનો કથ્થાઈ રંગ મહદઅંશે શેન આભારી છે ? 
  • NO

  • CH2=CH=CH=O

  • NO2

  • CH3COONO2


52. પારંપારિક ધ્રુમ્ર ધુમ્મસ નીચેના પૈકી કયા વાતવરણમાં ઉદ્દભવે છે ?
  • સૂકા ભેજવાળા અને કુદરતી ભેજવાળા વાતાવરણ બંને  

  • સૂકા ભેજવાળા વાતાવરણમાં 

  • ઠંડા ભેજવાળા વાતાવરણમાં

  • કુદરતી ભેજવાળા વાતાવરણમાં


Advertisement
53. ઑક્સિડેશનકર્તા ધ્રુમ્ર ધુમ્મસ ........... છે. 
  • જૈવ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ

  • પારંપારિક ધ્રુમ્ર ધુમ્મસ 

  • લંડન ધ્રુમ્ર ધુમ્મસ

  • પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ


D.

પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ


Advertisement
54. NO2 અને O3 પ્રદૂષિત હવામાં દહન ન પામેલા હાઈડ્રોકાર્બન પ્રક્રિયા કરી ......... બનાવે છે. 
  • પર ઑક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ

  • ફૉર્માલ્ડિહાઈડ 

  • એક્રોલિન

  • ત્રણેય 


Advertisement
55. કેટલા કદના રજકણો ફેફસાં સુધી સરળતાથી જઈ રોગો ઉત્પન્ન કરે છે ?
  • 2 μ

  • 1.5 μ

  • 1 μ

  • 5 μ


56. હવામાંની વરાળ ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પ્રવાહીના કુદરતી છંટકાવને શું કહે છે ? 
  • ધુમાડા

  • ધૂમ 

  • ધુમ્મસ  

  • ધૂળ


57. જીવસહિનો રજકણ પ્રદૂષક કયો છે ? 
  • ધુમાડો

  • શેવાળ 

  • ધૂમ 

  • ધૂળ


58. જીવરહિતનો રજકણ પ્રદૂષક જણાવો. 
  • ફૂગ

  • લીલ 

  • ધુમ્મસ

  • જીવાણુ


Advertisement
59. નીચેના પૈકી કયા કદના રજકણો ફેફસાંના રોગો સાથે સંકળાયેલા છે ?
  • 10-6 મીટર

  • 10-4 મીટર

  • 10-1 મીટર

  • 10-2 મીટર


60. લંડનમાં ધ્રુમ ધુમ્મસ નીચેના પૈકી શાનું બનેલું છે ? 
  • બળતનના દહનથી ઉત્પન્ન થતા ધ્રુમ્ર કણો અને કાર્બનના ઑક્સાઈડ

  • બળતણના દહનથી ઉત્પન્ન થતા ધ્રુમ કણો અને નાઈટ્રોજનના ઑક્સાઈડ 

  • બળતણના દહનથી ઉત્પન્ન થતાં ધ્રુમ કણો અને પાણીની બાષ્પ

  • બળતણના દહનથી ઉત્પન્ન થતા ધ્રુમ કણો અને સલ્ફર ડાયૉક્સાઈડ 


Advertisement