Important Questions of પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

61. ODS નો ઉપયોગ ......... માં થાય છે. 
  • રેફ્રિજરેટર

  • અગ્નિશામક ઉપકરણો 

  • વિટરકુલર 

  • ત્રણેય


62. નીચેના પૈકી કેયું ઓઝોન સ્તરના ક્ષયન માટે જવાબદાર છે ? 
  • ફ્રિઓન

  • ફેરોલિન 

  • પોલિહેલોજન 

  • ફુલેરીન


63. ક્લોરિન મુક્તમૂલક ઓઝોન સાથે પ્રક્રિયા કરી .......... મુક્તમૂલક બનાવે.
  • Cl2

  • ClO3

  • ClO

  • Cl2O7


64. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસમાં કોની હાજરી હોય છે.
  • કાર્બનિક સંયોજનો

  • અકાર્બનિક વાયુઓ 

  • A અને B બંને

  • એક પણ નહિ. 


Advertisement
65. પ્રકાશ રાસાયણિક ધ્રુમ્ર ધુમ્મસ ઉત્પત્તિ નિયંત્રિત કરવા નીચેના પૈકી કયા ઘટકોને નિયંત્રિત કરવા પડે ? 
  • પરઈક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ

  • O3

  • NO2

  • આપેલ બધા જ


66. નીચેના પૈકી કયા ઘટક આખમાં તીવ્ર બળતરા પેદા કરે છે ?
  • નાઈટ્રિક ઑક્સાઈડ

  • ફોર્માલ્ડેહાઈડ 

  • ઓઝોન અને પરઑક્સિ ઍસિટાઈલ નાઈટ્રેટ 

  • ઓઝોન


67. ઓઝોન સ્તરનું .......... વડે ક્ષયન થાય છે. 
  • C6H6

  • C6H5Cl

  • CF2Cl2

  • C7F16


68. પારજાંબલી કિરણો CFC અણુને તોડી .......... ઉત્પન્ન કરે છે. 
  • F

  • Cl

  • ClO3

  • O


Advertisement
Advertisement
69. ઓઝોન સ્તરનું ક્ષયન કરવા કયો મુક્તમૂલક જવાબદાર છે ?
  • BrO

  • O

  • Cl

  • ClO


C.

Cl


Advertisement
70. CFC કે BFC ના આશરે કેટલા વ્યુત્પન્નો ODS તરીકે પ્રચલિત છે ?
  • 65

  • 95

  • 59

  • 56


Advertisement