જો પાણીની pH from Class Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

Advertisement
71. જો પાણીની pH  .......... થી વધે તો પાણીમાં ક્લોરિનેશનની અસરને ઘટાડે છે.
  • 5.8

  • 8.5

  • 6.5

  • 5.6


B.

8.5


Advertisement
72. 45 ppm કરતાં વધુ માત્રામાં નાઈટ્રેટ યુક્ત પીવાના પાણીથી કયો રોગ થવાની શક્યતા છે ? 
  • ન્યુમોગ્લોબીનેમિયાં

  • મિથિનીમોગ્લોબિનેમિયા

  • મિથિનીમોગ્લુકોનિમિયા 

  • ન્યુમોકોનિયાસીસ 


73. પીવાના પાણીમાં ........... માત્રા ફ્લુરોસિસ રોગ માટે જવાબદાર છે.
  • F - 1 ppm 

  • F -2 ppm થી વધુ 

  • F -1 ppm થી વધુ 

  • F -1 ppm થી ઓછું 


74. ક્લોરોફ્લોરો કાર્બન વાય શામાં વપરાય છે ? 
  • ઑઈલ પેન્ટમાં

  • વીજ સર્કિટની બનાવટમાં 

  • ફોમ પ્લાસ્ટિક કપમાં

  • આપેલ બધામાં


Advertisement
75. ધ્રુવિય સમતાપી વાદળોનું પ્રમાણ ઘટતાં ઓઝોન સ્તરનું ક્ષયન ........ છે. 
  • ઘટે.

  • થતું નથી. 

  • અચળ રહે.

  • વધે.


76. નાઈટ્રોજન ડાયૉક્સાઈડ વાયુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી .......... વાયુ મળે છે. 
  • NO2, O2

  • NO3, O2

  • NO2, N2

  • N2O, N2


77. ........ ની O3 સાથેની પ્રક્રિયાથી ઓઝોનની સાંદ્રતાં 40 % ઘટે છે. 
  • Cl

  • ClO

  • NOx

  • SOx


78. ઓઝોન સ્તરનું ક્ષયન અતકાવવાનો ઉપાય કયો છે ? 
  • CFC ના ઉત્પાદનમાં 50 % ઘટાડો કરવાથી 

  • ODS નો ઉપયોગ ટાળવાથી 

  • A અને B બંને 

  • વધુ CO મુક્ત કરવાથી


Advertisement
79. ઓઝોન ક્ષયનથી કયા પ્રકારના રોગની શક્યતા વધે છે ? 
  • ચામડીનું કૅન્સર 

  • રુધિરનું કૅન્સર 

  • છાતીનું કૅન્સર 

  • ફેફસાંનું કૅન્સર 


80. નાઈટ્રિક ઑક્સાઈડની ઓઝોન સાથેની પ્રક્રિયાથી  ........ વાયુ ઉદ્દભવે છે. 
  • NO, N2

  • NO3, N2

  • NO2, O2

  • NO, N3


Advertisement