Important Questions of પૃષ્ઠરસાયણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

21. ઘન અધિશોષક પર થતા વાયુના અધિશોષણ માટે નીચેનામાંથી કયું પરિબળ આધાર રાખતું નથી ?
  • અધિશોષકનું કદ

  • તાપમાન 

  • અધિશોષકના વિશિષ્ટ ક્ષેત્રફળ 

  • વાયુનું દબાણ 


22.

લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી સમીકરણ નીચેના પૈકી કયું છે ?

  • straight x over straight m space equals space fraction numerator ap over denominator 1 space plus space bc end fraction
  • straight x over straight m space equals space fraction numerator ap over denominator 1 space plus space bp end fraction
  • straight x over straight m space equals space fraction numerator ab over denominator 1 space plus space bp end fraction
  • straight m over straight x space equals space fraction numerator 1 space plus space bp over denominator ap end fraction

23. ઘન અધોશોષક પર થતા વાયુના અધિશોષણ માટે લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપી અનુસાર....
  • અધિશોષિત અણુઓનો વિયોજન દર અણુઅઓથી રોકાયેલ સપાટી પર આધારિત નથી.

  • સપાટી પર માત્ર એક જ સ્થાને અધિશોષણ એક જ સમયે એક કરતાં વધુ અણુઓને રોકી રાખે છે.

  • સપાટી પર નિશ્વિત સ્થાને અથડાતાં અણુઓનું દળ દબાણના સમપ્રમાણમાં હોય છે.

  • સપાટી પર નિશ્વિત સ્થાને અથડાતા અણુઓનું દળ દબાણથી સ્વતંત્ર હોય છે.


24. લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપીમાં bold m over bold x bold space bold rightwards arrow bold space bold 1 over bold p નો આલેખ દોરતાં ઢાળનું મૂલ્ય કેટલું મળે ?
  • straight a over straight b
  • K

  • 1 over straight a
  • straight b over straight a

Advertisement
25. નીચા દબાણે લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપીનું સ્વરૂપ કયું યોગ્ય છે ?
  • straight x over straight m space equals space b over a
  • straight x over straight m space equals space a over b
  • straight x over straight m space equals space a p
  • આપેલ પૈકી એક પણ નહી 


26. ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતના અધિશોષણને નિશ્વિત તાપમાને આપેલ વાયુના દબાણ સાથે કેવો સંબંધ હોય છે ?
  • straight x over straight m space equals space PK to the power of begin inline style 1 over straight n end style end exponent
  • straight m over straight x space equals space KP to the power of begin inline style 1 over straight n end style end exponent
  • straight x over straight m space equals space PK to the power of begin inline style 1 over straight n end style end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


27. નીચેનામાંથી કયું વિધાન ફ્રુન્ફલિચ અધિશોષણ સમતાપીની મર્યાદા માટે યોગ્ય નથી ?
  • આ સમતાપી માત્ર સૈદ્વાંતિક છે. તેની કોઈ પ્રાયોગિક સાબિતી નથી.

  • આ સમતાપી ઊચા દબાણે વિચલન દર્શાવે છે.

  • આ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે.

  • અચળાંકો k અને n તાપમાન સાથે બદલાય છે.


28. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં bold log bold space bold x over bold m bold rightwards arrow bold space bold logP ના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું મળે છે ?
  • 1 over straight p
  • 1 over straight a
  • 1 over straight n
  • -K


Advertisement
29. લૅંગ્મ્પૂરે કયા સિદ્વાંત પર આધારિત સમતાપી ઊપજાવ્યું ?
  • તરંગયંત્રશાસ્ત્રના સિદ્વાંત

  • વાયુના ગતિમય સિદ્વાંત

  • ઉષ્માગતિશાસ્ત્રના સિદ્વાંત 

  • અથડામણનો સિદ્વાંત 


30.

 

ભૌતિક અધિશોષણમાં ઘનની સપાટી વાયુઅણુઓનું અધિશોષણ માટે કયું બળ જવાબદાર છે ?

  •  

    વાનડર-વાલ્સ આકર્ષણ બળ

  •  

    રાસાયણિક બળ 

  •  

    સ્થિરવિદ્યુતીય આકર્ષક બળ 

  •  

    ગુરુત્વાકર્ષણ બળ 


Advertisement