Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

61. નીચેનામાંથી કયો ગુણધર્મ હાઇડ્રોફેલિક સોલ માટેનો નથી ?
  • વિક્ષેપન માધ્યમની સાંદ્વતા ઉંચી હોવાથી સરળતાથી પ્રાપ્ત થાય.

  • પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાએ પાણી જેટલા જ 

  • સ્કંદનની પ્રક્રિયા પ્રતિવર્તી 

  • કણો પરનો વીજભાર માધ્યમની ને આધારે ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે.


62. કૅલ્શિયમ એસિટેટના સંતૃપ્ત જલીય દ્વાવણમાં આલ્કોહોલ ઉમેરવાથી પ્રથમ તે સોલ બનાવે છે, ત્યાર બાર તેમાં જીલેટિન જેવો દળદાર પદાર્થ મળે છે, જેને ઘન આલ્કોહોલ કહે છે, તો તે શું હશે ?
  •  એરોસોલ

  • પ્રવાહી સોલ

  • જૅલ 

  • ઘનફોમ 


Advertisement
63. વિક્ષેપન માધ્યમમાં નીચેનામાંથી કઈ સ્પિસિઝની કલિલ પ્રણાલી પ્રત્યે અપ્રતિવર્તી વલણ ધરાવે છે.
  • Fe(OH)3

  • માટી

  • પ્લેટિનમ 

  • આપેલા બધા જ


D.

આપેલા બધા જ


Advertisement
64. લાયોફિલિક કલિલ એ.... 
  • અપરિવર્તનીય કલિલ

  • સ્વયંભૂ સ્થાયીકારી

  • તેમને અકાર્બનિક સંયોજનમાંથી બનવામાં આવે છે. 

  • વિદ્યુતવિભાજ્ય ઉમેરવાથી સ્પંદન પામે છે.


Advertisement
65. બધા જ કલિલીય વિક્ષેપન.... 
  • ખૂબ જ ઊંચું અભિસરણ દબાણ ધરાવે છે.

  • અભિસરણ દબાણ ધરાવતા નથી. 

  • નીચું અભિસરણ દબાણ ધરાવે છે.

  • ઉંચું અભિસરણ દબાણ ધરાવે છે.


66. પ્યુમાઇસ પથ્થર એ કયા પ્રકારનો કલિલ છે ?
  • સોલ

  • ઘનસોલ

  • એરોસોલ 

  • જૅલ


67.

 

1 મિમિ ત્રિજ્યા ધરાવતો સપ્સેન્શલ (આલંબિત/નિલંબિત) કણ 1000bold A with bold 0 on top ત્રિજ્યા ધરાવતા કલિલમય કણોમાં ફેરવાય છે, તો તેમની સપાટીનું ક્ષેત્રફળ સપ્સેન્શન કણની સરખામણીમાં કેટલું થશે ?

  •  

    105

  •  

    106

  •  

    104

  •  

    103


68. આલ્કોહોલ-ઇથર મિશ્રણમાં નીચેનામાં કયા પદાર્થનું 4 % દ્વાવણ ઉમેરવાથી લલિલ દ્વાવણ બનશે ?
  • નાઇટ્રોગ્લિસરીન

  • સેલ્યુલોઝ એસિટેટ 

  • નાઇટ્રોસેલ્યુલોઝ

  • ગ્લાયકોડિન નાઇટ્રેટ 


Advertisement
69. કલિક કણોની અધોશોષણ ક્ષમતા ખૂબ જ વધારે છે. તેના માટે નીચેનામાંથી કયું કારણ જવાદબાર છે ?
  • કલિક કણોની સપાટીનું ક્ષેત્રફળ

  • કલિક કણોની બ્રાઉનિયન ગતિ 

  • કલિક કણો પરનો વિદ્યુતભાર 

  • કલિલ કણોનું દ્વાવક પ્રત્યેનું પ્રબળ આકર્ષણ


70.

 

કલિલકણોના કદ VC ને સાચા દ્વાવણ Vમાં દ્વાવ્ય કરતાં તેનું કદ કેટલું થશે ?

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 10 cubed

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 10 to the power of negative 3 end exponent

  •  

    straight V subscript straight C over straight V subscript straight S space asymptotically equal to space 1

  •  

    straight V subscript straight C over straight V space equals space 1


Advertisement