Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

151. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : અણુઓનું ભૌતિક અધિશોષણ માત્ર સપાટી પર જ શક્ય નથી.
કારણ (R) : આ પ્રક્રિયામાં અધિશોષિત અણુઓના બંધ તુટે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

152. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : દરેક પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉત્સેચક હોવાથી અન્ય ઉત્સેચકનો ઉપયોગ નિરર્થક છે.
કારણ (R) : ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે 5 થી pH ગાળાની વચ્ચે પ્રક્રિયાવેગ વધારે હોય છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

153. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : ધનવિજભારીત કલિલ સોલના સ્કંદન માટે PO43- આયનોએ SO42-અને Cl- આયનો કરતાં વધુ અસરકારક છે.
કારણ (R) : તે હાર્ડી અને શુલ્ઝના નિયમોનું પાલન કરે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

154. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : તાપમાન વધતાં પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે.
કારણ (R) : તાપમાન વધતાં પ્રવાહીનું બાષ્પીભવન વધે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

Advertisement
155. કૉલમ-I અને કૉલમ-II સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

  • (1)-(s), (2)-(p), (3)-(r), (4)-(q)

  • (1)-(p), (2)-(s), (3)-(q), (4)-(r)

  • (1)-(r), (2)-(s), (3)-(q), (4)-(p)

  • (1)-(r), (2)-(q), (3)-(s), (4)-(p)

156. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : સોડિયમ સ્ટિયરેટ દ્વારા પાનીમાં મિસેલની બનાવટ તેની સપાટી પર હાજર COO- સમૂહને શક્ય બને છે.
કારણ (R) : સોડિયમ સ્ટિયરેટ ઉમેરવાથી પાણીનું પૃષ્ઠતાણ ઘટે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાંચા છે તથા કારણ (R) એ વિધાન (A) ની સમજુતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે પરંતુ કારણ (R) એ વિધાનની સમજૂતી છે.

  • વિધાન (A) એ સાચું છે, પરંતુ કારણ (R) એ ખોટું છે. 

  • વિધાન (A) એ ખોટું છે, જ્યારે કારણ (R) એ સાચું છે.

Advertisement
157. કૉલમ-I અને કૉલમ-II સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

  • (a)-(q), (b)-(p), (c)-(s), (d)-(r)

  • (a)-(s), (b)-(p), (c)-(r), (d)-(q)

  • (a)-(p), (b)-(q), (c)-(r), (d)-(s)

  • (a)-(r), (b)-(p), (c)-(s), (d)-(q)

A.

(a)-(q), (b)-(p), (c)-(s), (d)-(r)

Advertisement
158. નીચેના પ્રશ્નમાં કોલમ-I ને કોલમ-II સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
  • (1)-(p), (2)-(q), (3)-(r), (4)-(s)

  • (1)-(s), (2)-(r), (3)-(q), (4)-(p)

  • (1)-(r), (2)-(s), (3)-(p), (4)-(q)

  • (1)-(q), (2)-(p), (3)-(s), (4)-(r)

Advertisement
159. નીચેના પ્રક્રિયકો અને નીપજો માટે યોગ્ય ઉદ્દિપક પસંદ કરો : 
  • (1)-(d), (2)-(a), (3)-(b), (4)-(c)

  • (1)-(a), (2)-(b), (3)-(c), (4)-(d)

  • (1)-(d), (2)-(c), (3)-(b), (4)-(a)

  • (1)-(c), (2)-(d), (3)-(a), (4)-(b)

160. નીચેના પ્રશ્નમાં બે વિધાનો આપેલાં છે. તેમાં એક વિધાન (A) અને બીજું કારણ (R) છે. વિધાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન (A) : કલિલ દ્વાવણ As2S3 નું સ્કંદન 0.1M NaCl ની સરખામનીમાં BaClવડે ઝડપથી થશે.
કારણ (R) : BaClએ NaCl કરતાં બમણા Cl આયનો આપે છે.