Important Questions of પ્રાયોગિક રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

21. કાર્બનિક સંયોજન કે જે મંદ HCl માં ઓગળીને કાર્બાઈલ એમાઈન કસોટી આપે છે, તો તે સંયોજન કયું હશે ? 
  • 1° -એમાઇન

  • 2°- એમાઇન

  • 3°- એમાઇન

  • કાર્બોક્લિલિક ઍસિડ


22.
એક કાર્બનિક સંયોજન NaHCO3 ના દ્રાવણ સાથે ઉભરા આપે છે. તેને NaOH માં ઓગાળીને જ્યારે તેમાં મંદ HCl ઉમેરવામાં આવે છે ત્યારે અવક્ષેપન પામે છે, તો તે સંયોજન કયું હશે ?
  • એસિટિક ઍસિડ

  • ઓક્ઝેલિક ઍસિડ 

  • ફોર્મિક ઍસિડ

  • બેન્ઝોઈક ઍસિડ


23. નીચેનામાંથી કોણ ફેહલિંગ દ્રાવણ  સાથે Cu2ના લાલ અવક્ષેપન આપશે ? 
  • CH3CH2COCH3

  • C6H5COCH3

  • C6H5CH2CHO

  • C6H5CHO


24. એસિટોનમાંથી એસિટાલ્ડિહાઈડને કોના દ્વારા જુદા પાડી શકાય છે ? 
  • NaOI

  • NaHSO3

  • 2, 4-ડાયનાઈટ્રોફિનાઈલ હાઈડ્રેઝાઈન

  • [Ag(NH3)2+ OH-


Advertisement
25. 40bold degree તાપમાને એનિલિન હાઈડ્રોક્લોરાઈડ એ ડાયએઝો એમિનો બેન્ઝિન સાથેની પ્રક્રિયા દ્વારા શું આપે છે ? 
  • હાઈડ્રેઝોસંયોજનો

  • એઝોબેન્ઝિન 

  • એનિલિન યલો 

  • કોઈ પ્રક્રિયા થતી નથી.


Advertisement
26. કાર્બાઈલ એમાઈન કસોટીમાં ખરાબ અને ઝેરી વાસ ઉદ્દભવવાનું કારણ કયું સંયોજન બનવાને લીધે છે ? 
  • નાઈટ્રાઈલ

  • આઈસો સયનાઈડ

  • ક્લોરોસાંયોજન 

  • નાઈટ્રોસો એમાઈન 


B.

આઈસો સયનાઈડ


Advertisement
27. કાર્બનિક સંયોજનને એઝોડાય કસોટી આપવા માટે કયા કાર્બનિક સંયોજનોની જરૂર પડે છે ? 
  • 1°-એલિફેટિક એમાઈન અને CHCl3

  • 1°-ઍરોમેટિક એમાઈન અને ફિનોલ 

  • 3°-એલિફેટિક અમાઈન અને 1-નેપ્થોલ

  • 1°-ઍરોમેટિક એમાઈન અને 1-નેપ્થોલ

28.
ફટકડી ને જલીય એક સંયોજન ધનાયન [M(H2O)]+, ત્રિસંયોજક ધનાયન [(H2O)6]3+ અને SO42- છે તો તેમનો ગુણોત્તર કયો હશે ? 
  • 1 : 1 : 1

  • 1 : 1 : 2

  • 1 : 2 : 3

  • 1 : 2 : 3


Advertisement
29. P-એમિનિ ઍસિટોફિનોનમાં હાજર ક્રિયાશીલ સમૂહની કસોટી કરવા માટે નીચેનામાંથી કઈ કસોટી કરવી પડે ? 
  • કાર્બાઈલ એમાઈન કસોટી 

  • અઝોડાય કસોટી અને કસોટી 

  • કસોટી અને એઝોડાય કસોટી 

  • કાર્બાઈલ એમાઈન કસોટી અને એઝાડાય કસોટી


30. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  • એલિફેટિક અને ઍરોમેટિક એમ બંને પ્રકારના આલ્ડિહાઈડ ફેહલિંગ દ્રાવણનું રિડક્સન કરીને Cu2O ના લલા અવક્ષેપ આપે છે.

  • ફેહલિંગ A દ્રાવણ એ જલીય CuSO4 નું દ્રાવણ છે. 
  • ફેહલિંગ B દ્રાવણ એ રોશેલ-ક્ષારનું બેઝિક દ્રાવણ છે. 

  • રોશેલ ક્ષારનું કાર્ય બેઝિક માધ્યમમાં Cu2+ આયનને દ્રાવણ સ્થિતિમાં રાખવાનું છે. 


Advertisement