KMnO4 from Class Chemistry પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પ્રાયોગિક રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

51. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 
  •  મોહર ક્ષારના દ્રાવણનું KMnO4 વડે અનુમાપનમાં તેને જો 60°-70° તાપમાને ગરમ કરવામાં આવે, તો એક્યુરેટ પરિણામ આપે.

  • મોહર ક્ષારના દ્રાવણનું KMnO4 સાથે અનુમાપન કરતાં પહેલાં તેને ગરમ કરવામાં આવતું નથી. 
  • KMnO4 અને મોહર ક્ષાર વચ્ચેની પ્રક્રિયા ઠંડા દ્રાવણમાં શક્ય છે. 

  • મોહર ક્ષારમાં હાજર ફેરસ સલ્ફેટને ગરમ ક્રવાથી તેનું હવા દ્વારા ફેરિક સલ્ફેટમાં ઍક્સિડેશન થાય છે.


52.
નીચેનામાંથી કયો ક્ષાર AgNO3 અને મંદ H2SO4 સાથે સફેદ અવક્ષેપ આપશે તેમજ જ્યોત કસોટીમાં લીલી જ્યોત પણ આપશે ? 
  • PbCl2

  • Cu(NO3)2

  • BaCl2

  • CuCl2


53.
KMnO4 ના અનુમાપનમાં મંદ H2SO4 ના સ્થાને મંદ HCl વાપરી શકાતો નથી. કારણ કે ....... નીચેનામાંથી કયું ખોટું ? 
  • HCl એ KMnO4 સાથે પ્રક્રિયા કરતો નથી.

  • KMnO4 એ HCl સાથે પ્રક્રિયા કરીને ક્લોરિન વાયુ ઉત્પન્ન કરે છે. 

  • HCl સાથેની પ્રક્ર્યામં કેટલોક KMnO4 વપરાઈ જાય છે. 

  • જેટલો જરૂર હોય તેના કરતા થોડો વધારે KMnO4 ની જરૂર પડે છે. 


54.
0.6 M મોહર ક્ષારના 750 સેમી3 દ્રાવણનું ઑક્સિડેશન કરવા માટે પોટેશિયમ ડાયક્રોમેટના સ્ફટિકોનું કેટલું દળ જરૂરી હશે ? (આણ્વિયદળ : પોટૅશિયમ ડાયક્રોમેટ = 294; મોહર ક્ષાર = 392) 
  • 2.2 ગ્રામ

  • 0.45 ગ્રામ

  • 22.05 ગ્રામ

  • 0.49 ગ્રામ


Advertisement
55.
6.3 ગ્રામ ઓક્ઝેલિક ઍસિડ (H2C2O4bold times2H2O) નું 250 મિલિ જલીય દ્રાવણ બનાવવામં આવેલ છે. આ દ્રાવણના 10 મિલિનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે 0.1 N NaOH ના દ્રાવણના કેટલા કદની જરૂર પડશે ? 
  • 40 મિલિ

  • 10 મિલિ

  • 20 મિલિ

  • 4 મિલિ


56.
જ્યારે KMnO4 ના દ્રાવણને ઓક્ઝેલિક ઍસિડના દ્રાવણમાં ઉમેરાતા, શરૂઆતમાં રંગ ધીમે-ધીમે દૂર થાય છે. પરંતુ થોડા સમય પછી ત્વરિત રંગ દૂર થાય છે. કારણ કે ....... 
  • Mn2+ એ ઓટો ઉદ્દીપક તરીકે વર્તે છે.

  • નીપજ તરીકે CO2 ઉદ્દભવે છે. 

  • પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. 

  • MnO4- પ્રક્રિયાને ઉદ્દિપિત કરે છે. 


Advertisement
57. KMnO4 ના અનુમપનમાં કેટલીક વખત જલીય MnO2 ના કથ્થાઈ અવક્ષેપન જોવા મળે છે. તેનું કારણ કયું છે ? 
  • દ્રાવણને વધુ ગરમ કરવાને કારણે.

  • સતત ઠલાવતા રહીને ટીપે-ટીપે KMnO4 ઉમેરવાથી 

  • મંદ H2SO4 ના ઓછા જથ્થાથી KMnO4 ના અપૂર્ણ રિડક્શનને લીધે.

  • હાઈડ્રોક્લોરિક ઍસિદ ઉમેરવાથી


C.

મંદ H2SO4 ના ઓછા જથ્થાથી KMnO4 ના અપૂર્ણ રિડક્શનને લીધે.


Advertisement
58. 0.1 M 40.0 મિલિ Fe2+ દ્વાવણનું ઑક્સિડેશન કરવા માટે 0.02 M MnO4દ્વાવણના કેટલા કદની જરૂર પડશે ?
  • 20 મિલિ

  • 40 મિલિ

  • 100 મિલિ

  • 200 મિલિ


Advertisement
59. બોરેક્સ મણકા-કસોટીમાં નીચેના પૈકી કયું સંયોજન બને છે ? 
  • ટેટ્રાબોરેટ

  • આર્થોબેરોટ 

  • મેટાબોરેટ 

  • આપેલા ત્રણેય


60. આપેલ જલીય પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? 
  • પ્રથમ પ્રક્રિયા એ રેડોક્ષ પ્રક્રિયા છે.

  • ગાળણમાં સ્ટાર્ચનું દ્રાવણ ઉમેરવાથી તે પીળો રંગ આપે છે. 

  • સફેદ અવક્ષેપ એ Zn3[Fe(CN)6]2 ના છે. 

  • સફેદ અવક્ષેપ એ NaOH ના દ્રાવણમાં દ્રાવ્ય છે.


Advertisement