Important Questions of રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

61.

સાંદ્વ જલીય સલ્ફ્યુરિક એસિડનું દ્વાવણ વજનથી 98% ધરાવે છે તથા તેની ઘનતા bold 1 bold times bold 80 ગ્રામ/મિલિ છે. 1 લિટર bold 0 bold times bold 1 bold space bold M bold space bold H subscript bold 2 bold SO subscript bold 4નું દ્વાવણ બનાવવા આ એસિડનું કેટલું કદ લેવું પડશે ?

  • 5 times 55 space મિલિ
  • 22 times 20
  • 16 times 65 મિલિ
  • 11 times 10 spaceમિલિ

62. જો પ્રવાહી HClની ઘનતા bold 1 bold times bold 17 ગ્રામ/સેમી3 હોય, તો તેની મોલારિટી કેટલી થાય ?
  • 18 times 25 space straight M
  • 42 times 10 space straight M
  • 32 times 05 space straight M
  • 36 times 5 space straight M

63.
1 M bold 2 bold times bold 5  લિટર NaOH અને bold 0 bold times bold 5 bold space bold M bold space bold 3 લિટર NaOH નાં દ્વાવણોને મિશ્ર કરતાં મળતા પરિણામી દ્વાવણની મોલારિટી ગણો. 
  • 0 times 50 space straight M
  • 1 times 0 space straight M
  • 0 times 8 space straight M
  • 0 times 73 space straight M

Advertisement
64.
યુરિયાના bold 0 bold times bold 5 bold space bold m bold space bold 400 ગ્રામ, bold 0 bold times bold 8 bold space bold m bold space bold 100 ગ્રામ અને bold 1 bold times bold 5 bold space bold m bold space bold 600 ગ્રામ જલીય દ્વાવણોને મિશ્ર કરતા બનતા દ્વાવણની મોલાલિટી ગણો. 
  • 1 times 06 space straight m
  • 1 times 60 space straight m
  • 1 times 26 space straight m
  • 1 times 2 space straight m

A.

1 times 06 space straight m

Advertisement
Advertisement
65. 6 times 5 ગ્રામ PbO અને 3 times 2 ગ્રામ HCl વચ્ચે પ્રક્રિયા થવાથી કેટલા મોલ લેડ (II) ક્લોરાઇડ બનશે?
(Pb = 207, O = 16, Cl = 35times5, H = 1)
  • 0 times 029
  • 0 times 011
  • 0 times 333
  • 0 times 044

66. 1 L પ્રોપેન વાયુ (C3H8)નું સંપૂર્ણ દહન કરવા bold 0 bold degree bold space bold C તાપમાને અને  1 વાતાવરણ દબાણે કેટલો ઑક્સિજન જોઈશે ?
  • 10 L

  • 5 L

  • 6L

  • 7 L


67. 100 મિલિ કદ ધરાવતું ડાયબેઝિક ઍસિડ (અણુભાર = 200)નું bold 0 bold times bold 1 bold space bold N જલીય દ્વાવણ બનાવવા કેટલું વજન લેવું પડશે ?
  • 1 ગ્રામ 

  • 2 ગ્રામ

  • 20 ગ્રામ

  • 10 ગ્રામ


68.

1 મોલ સલ્ફાઇટ આયન સાથે ઍસિડિક દ્વાવણમાં પ્રક્રિયા કેટલા મોલ KMnO4 ની જરૂર પડશે ?

  • 4 over 5
  • 2 over 5
  • 1

  • 3 over 5

Advertisement
69. 10 ગ્રામ હાઇડ્રોજન અને 64 ગ્રામ ઑક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ કેટલા મોલ પાણી બનશે ?
  • 1 મોલ  

  • 2 મોલ

  • 3 મોલ 

  • 4 મોલ 


70.

1 મોલ ફેરસ ઑક્ઝેલેટનું ઍસિડિક માધ્યમમાં ઑક્સિડેશન કરવા કેટલા મૉલMnO4-1 ની જરૂર પડે ?

  • 0 times 4 મોલ
  • 7 times 5 spaceમોલ
  • 0 times 2 મોલ
  • 0 times 6 મોલ

Advertisement