Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

61.

NH3 અને BF3 વચ્ચે કયા પ્રકારનો બંધ રચાય છે ?

  • સહસંયોજક બંધ

  • આયનીય બંધ 

  • હાઇડ્રોજન બંધ

  • સવર્ગ સહસંયોજક બંધ


62. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • CH3NC

  • CH3OH

  • CH3Cl

  • NH3


63. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ હાજર નથી ?
  • CO32-

  • H3O+

  • NH4+

  • BH4-


64. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • CH2Cl2

  • NaCl

  • CH3NO2

  • AlCl3


Advertisement
65. સવર્ગ સહસંયોજક સંયોજનો શેના કારણે શક્ય બને ?
  • ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર

  • ભાગીદારી માટે ઇલેક્ટ્રોનનું દાન

  • ઇલેક્ટ્રોનની ભાગીદારી 

  • આમાંથી એક પણ નહી


66. નીચેના પૈકી સૌથી ઓછો બંધકોણ શેમાં હોય છે ?
  • NH3

  • CH4

  • PCl5

  • H2O


67. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • BeCl2

  • HCl

  • H2O

  • N2O5


68. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ નથી ?
  • NO2

  • CCl4

  • NH4

  • O3


Advertisement
69. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ નથી ?
  • SO2

  • HNO2

  • H2SO3

  • HNO3


70. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • H2SO4

  • SO3

  • O3

  • આપેલ બધા જ 


Advertisement