Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

41. bold L bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold M bold space bold equals bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold p to the power of bold 5 bold comma
bold Q bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 6 bold 3 bold s to the power of bold 1 bold comma bold space bold space bold space bold space bold space bold space bold space bold R bold space bold colon bold space bold 1 bold s to the power of bold 2 bold 2 bold s to the power of bold 2 bold 2 bold p to the power of bold 2

આ પૈકી કયા તત્વનો પરમાણુ દ્વિપરમાણુ અણુ રચવાની મહતમ ક્ષમતા ધરાવે છે ?
  • M

  • L

  • R

  • Q


42. નીચેના પૈકી કયા કાર્બોનેટની સ્થિરતા મહત્તમ છે ?
  • SrCO3

  • BaCO3

  • CaCO3

  • MgCO3


43. નીચેના પૈકી સહસંયોજક હાઇડ્રાઇડની જોડી દર્શાવો. 
  • CaH2 અને B2H6

  • NaH અને NH3

  • NH3 અને B2H6

  • NaH અને CaH


44. નીચેના પૈકી શેમાં સહસંયોજક બંધ છે ?
  • MgCl2

  • NaH

  • AlCl3

  • Na2S


Advertisement
45. સહસંયોજક સંયોજનની સરખામણીમાં આયનીય સંયોજનોના ગલનબિંદુ ........ અને ઉત્કલંબિંદુ ........ હોય છે. 
  • નીચાં, ઊંચાં

  • ઊંચા, નીચાં 

  • નીચાં, નીચાં

  • ઊંચાં, ઊંચા


Advertisement
46.

નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી વધુ હશે ?

  • SrCl2

  • BaCO3

  • CaCO3

  • BeCl2


D.

BeCl2

ફેજાનના નિયમ મુજબ જેમ ધન આયનનું કદ નાનું તેમ દ્વાવ્યતા ગુણાકાર વધુ

ફેજાનના નિયમ મુજબ જેમ ધન આયનનું કદ નાનું તેમ દ્વાવ્યતા ગુણાકાર વધુ


Advertisement
47. નીચેનાં સંયોજનોની પાણીમાં દ્વાવ્યતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • AIN < MnO < NaF

  • NaF < MgO < AIN

  • AIN < NaF < MgO

  • AIN = NaF < MgO


48. નીચેના પૈકી કોનો દ્વાવ્યતા ગુણાકાર સૌથી ઓછો હશે ?
  • SnCl4

  • SnI4

  • SnF4

  • SnBr4


Advertisement
49. નીચેના પૈકી કોની પાણીમાં દ્વાવ્યતા મહત્તમ છે ?
  • AgCl

  • AgBr

  • AgF

  • AgI


50.

N2 અણુમાં બંધ-નિર્માણમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે ?

  • 1

  • 2

  • 6

  • 3


Advertisement