Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

51. નીચેના પૈકી પ્રબળ બંધ અને સૌથી વધુ બંધઊર્જા શેમાં છે ?
  • Br2

  • I2

  • Cl2

  • F2


52. નીચેના પૈકી શેમાં P-H બંધનું સહસંયોજક લક્ષણ સૌથી ઓછું છે ?
  • P2H5

  • PH+6

  • P2H6

  • PH3


53. નીચેનાં વિધાનો માટે T (True) કે F (False) સંકેત દર્શાવો.

i. સહસંયોજક સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય છે.
ii. આ સંયોજનમાં બનતા બંધ ધ્રુવીય કે બિનધ્રુવીય હોઈ શકે.
iii. આ સંયોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી.
iv. આ સંયોજનમાં બનતો બંધ દિશાકીય ગુણ ધરાવતો નથી.

  • FFFT

  • TTFT

  • TTTF

  • TFFT


Advertisement
54. બોરોન શેને કારણે સહસંયોજક બંધ રચે છે ?
  • નાનું કદ

  • ઊંચી આયનીકરણ એન્થાલ્પી 

  • નીચી આયનીકરણ એન્થાલ્પી 

  • A અને B બંને


D.

A અને B બંને

બોરોનનું કદ નાનું તેમજ આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાના કારણે સરળતાથી ઈલેક્ટ્રોનની આપલે થઈ શકતી નથી, જેથી તે સહસંયોજક બંધ રચે છે. 

બોરોનનું કદ નાનું તેમજ આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાના કારણે સરળતાથી ઈલેક્ટ્રોનની આપલે થઈ શકતી નથી, જેથી તે સહસંયોજક બંધ રચે છે. 


Advertisement
Advertisement
55.

x2 અણુમાં ત્રિબંધ છે, તો x ની ઇલેક્ટ્રોન રચના દર્શાવો. 

  • 1s22s1

  • 1s22s22p1

  • 1s22s22p3

  • 1s22s22p5


56. પાણીમાં રહેલ સસંયોજક બંધની બંધનઊર્જા એ .......... 
  • H-બંધની બંધનઊર્જા જેટલી હોય છે.

  • H-બંધની બંધનઊર્જા કરતાં ઓછી હોય છે. 

  • H-બંધની બંધનઊર્જા કરતાં વધુ હોય છે.

  • આમાંથી એક પણ નહી.


57. સહસંયોજક સંયોજનો શેમાં દ્વાવ્ય થાય છે ?
  • બિનધ્રુવીય દ્વાવક

  • ધ્રુવીય દ્વાવક 

  • જલદ ઍસિડ 

  • દરેક દ્વાવક


58.

કયા અણુમાં આયનીય અને સહસંયોજક એમ બંને પ્રકારના બંધ રચાય છે ?

  • H2O

  • CaCl2

  • NH4Cl

  • CCl4


Advertisement
59.

પાણીના અણુમાં ઑક્સિજન પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રૉન યુગ્મ છે ?

  • 3

  • 1

  • 4

  • 2


60. સૌથી પ્રબળ સહસંયોજક બંધ શેમાં છે ?
  • Cl-Cl

  • C-Cl

  • B-Cl

  • H-Cl


Advertisement