CBSE
નીચેના પૈકી કઈ આયનીકરણ પ્રક્રિયામાં બંધક્રમાંક વધે છે અને ચુંબકીય ગુણમાં પરિવર્તન આવે છે?
અનુચુંબકીય અને બંધક્રમાંક < O2
પ્રતિચુંબકીય અને બંધક્રમાંક < O2
અનુચુંબકીય અને બંધક્રમાંક > O2
પ્રતિચુંબકીય અને બંધક્રમાંક > O2
અબંધકારક પાઇ અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન
બંધકારક સિગ્મા અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન
અબંધકારક સિગ્મા અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન
બંધકારક પાઈ અણુકક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન
N2, O2
N2, O22
N2-, O2
N2, O2
નીચેના પૈકી સૌથી ઓછી બંધલંબાઇ કોની છે ?
O2
O2-
O22-
O22
CO કરતાં જુદો બંધ-ક્રમાંક ધરાવતો ઘટક કયો છે ?
N2
CN-
NO-
No
C.
NO-
NO- : બંધક્રમાંક = 2
NO+ : બંધક્રમાંક = CO 3 માટે બંધક્રમાંક = 3
CN- : બંધક્રમાંક = 3
N2 : બંધક્રમાંક = 3
NO- : બંધક્રમાંક = 2
NO+ : બંધક્રમાંક = CO 3 માટે બંધક્રમાંક = 3
CN- : બંધક્રમાંક = 3
N2 : બંધક્રમાંક = 3
પેરોક્સાઇડ આયન માટે અણુકક્ષક સિદ્વાંત મુજબ શું સત્ય છે ?
તેમાં બંધક્રમાંક 2 છે અને તે પ્રતિચુંબકીય છે.
તેનો બંધક્રમાંક 1 છે અને તે પ્રતિચુંબકીય છે.
તેમાં બંધક્રમાંક 1 છે અને તે અનુચુંબકીય છે.
તેના બંધક્રમાંક 2 છે તે પ્રતિચુંબકીય છે.
અણુકક્ષકવાદને આધારે O22- માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા = ............ .
3
5
4
2