Important Questions of રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

Advertisement
1.
કૉપરસલ્ફેટ (CuSO4) ના જલીય દ્વાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ? (Cu કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.

  • દ્વાવણમાં SO2આયનની સાંદ્વતામાં ઘટાડો થાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 

  • દ્વાવણમાં SO24 આયનની સાંદ્વતામાં વધારો થાય છે. 


2. સિલ્વર નાઇટ્રેટ (AgNO3) ના દ્વાવણમાં કૉપર (Cu) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે?
(Cu કરતાં Ag નું પરમાણ્વિયદળ વધારે છે.)
  • ધાતુના સળિયાના વજનમાં ફેરફાર થતો નથી.

  • દ્વાવણ ધીમે ધીમે વાદળી રંગનું બને છે.

  • ધાતુના સળિયાનું વજન ઘટે છે. 

  • ધાતુના સળિયાની સપાટીનો રંગ દબલાતો નથી


3.

Cu(NO3)2ના જલીય દ્વાવણમાં Zn ધાતુની પટ્ટી મૂકતાં નીચેનામાંથી કયાં અવલોકન સાચાં છે ?
(i) દ્વાવણનો વાદલી રંગ ધીમે ધીમે આછો બને છે.
(ii) દ્વાવણમાં નાઇટ્રેટ આયન (NO3-) ની સાંદ્વતા ધીમે ધીમે ઘટે છે.
(iii) દ્વાવણમાં ઝિંક આયન (Zn7(aq)) ની સાંદ્વતા વધે છે.
(iv) દ્વાવણમાં ક્યુપ્રિક આયનો (Cu7(aq))નું વિસ્થાપન ઝિંક આયનો (Zn7(aq)) દ્વારા થાય છે.

  • (i), (ii)

  • (ii), (iii)

  • (i), (iv)

  • (i), (iii), (iv)


4. કૉપરસલ્ફેટ (CuSO4) ના જલીય દ્વાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ?(કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • દ્વાવણના વાદળી રંગની તીવ્રતામાં વધારો થાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 

  • દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં વધારો થાય છે. 

  • આપેલ એક પણ નહી


Advertisement
5. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થતી તત્વયોગમિતિય પ્રક્રિયા માટે કયો વિકલ્પ ખોટો છે ?
(પરમાણ્વિય ભાર : Al = 27 ગ્રામtimesમોલ-1 અને Ag = 108 ગ્રામ મોલ-1)
  • 2 મોલ Al નું ઑક્સિડેશન થાય તે દરમિયાન 3.6132 cross times 1024 Ag નું રિડક્શન થશે.

  • દ્વાવણમાં રહેલા બધા જ સિલ્વર આયનોનું સંપૂર્ણ રિડક્શન કરવા માટે 90 ગ્રામ Al  ની જરૂર પડે છે.

  • 54 ગ્રામ Al વડે 648 ગ્રામ સ્લિવર આયનો રિડક્શન પામે છે.

  • જો 81 ગ્રામ Al નું ઑક્સિડેશન થાય, તો દ્વાવણમાં પ્રક્રિયાને અંતે 927 ગ્રામ સ્લિવર આયનો પ્રક્રિયા પામ્યા વગરના રહેશે.

6.
0.1 M CuSOના 1.5 લિટર દ્વાવણમાં Zn ધાતુનો સળિયો ડુબાડેલો છે, તો તેના સંદર્ભમાં સૈદ્વાંતિક ગણતરીને આધારે આપેલાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.(પરમાણ્વિય ભાર Zn = 65: ગ્રામtimesમોલ-1 અને Cu = 63.5 ગ્રામtimesમોલ-1) T = સાચું વિધાન અને F = ખોટું વિધાન.

(1) સળિયાના દળમાં 0.3 ગ્રામનો ઘટાડો થાય ત્યારે 13 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે છે.
(2) 1.95 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે ત્યારે Cu2+ ની સાંદ્વતા 0.085 M થાય.
(3) Cu2+ અને Zn2+ ની મોલારિટી દ્વાવણમાં સમાન થાય ત્યારે દ્વાવણમાં Zn2+ આયનોની સંખ્યા 4.5165 bold cross times1024 થાય છે.
(4) 3.6132 bold cross times 1022 Cu ના પરમાણુઓ જમા થાય ત્યારે દ્વાવણમાં Zn2+ ની મોલારિટી 0.04 M થાય.
  • TTFT

  • TTTF

  • FFFT

  • FFTT


7. Zn ની પટ્ટીને Cu(NO3)2 જલીય દ્વાવણમાં ડુબાડતાં..... 
  • Zn નું ઑક્સિડેશન થશે.

  • Zn નું રિડક્શન થશે. 

  • Cu નું રિડેક્શન થશે.

  • Cu નું ઑક્સિડેશન થશે.


8. તાંબાની પટ્ટીને સિલ્વર નાઇટ્રેટ્ના જલીય દ્વાવણમાં ડુબાડતાં..... 
  • દ્વાવણ રંગવિહીન બને છે.

  • વાદળી રંગની તીવ્રતા ઘટે છે. 

  • વાદળી રંગની તીવ્રતા વધે છે.

  • રાસાયણિક પ્રક્રિયા થતી નથી.


Advertisement
9.
ઝિંક (Zn) ધાતુના સળિયો કૉપરસલ્ફેટ (CuSO4)ના જલીય દ્વાવણમાં ડુબાડવાથી કયું અવલોકન ના મળે ?( Cuકરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • ઝિંક ધાતુના સળિયાની સપાટીનો રંગ બદલાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન ઘટે છે. 

  • દ્વાવણના વાદળી રંગની કયું અવલોકન મળે છે ?

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 


10. સિલ્વર નાઇટ્રેટ (AgNO3) ના દ્વાવણમાં કૉપર (Cu) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન નથી મળતું ?
(Cu કરતાં Agનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • Cu ધાતુના સળિયાના વજનમાં વધારો થાય છે.

  • દ્વાવણ ધીમે ધીમે વાદળી રંગનું બને છે. 

  • Cu ધાતુના સળિયાની સપાટી પર ધાતુ જમા થાય છે.

  • Cu ધાતુના સળિયાનું વજન ઘટે છે. 


Advertisement