Important Questions of રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

91.
ક્રોમિયમ પ્લેટિંગ કરવા માટે ઋણ ધ્રુવ તરીકે 220.0 ગ્રામ આયર્ન પ્લેટ ધરાવતા CrCl3 નાં દ્વાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1221 સેકન્ડ સુધી પસાર કરવાથી પ્લેટનું વજન વધીને 221.84 ગ્રામ થાય છે, તો આ વિદ્યુતવિભાજન કોષની ક્ષમતા કેટલી હશે ? (Cr નું પરમાણ્વિય દળ 52 ગ્રામ. મોલ-1 છે.)
  • 95 %

  • 90.2%

  • 83.90 %

  • 63.89 %


92.
પિગાળેલ NaCl, CaCl2 અને AlCl3 ધરાવતાં વિદ્યુતવિભાજન કોષોને શ્રેણીમાં જોડી તેમાંથી એક સમાન વિદ્યુતજથ્થો પસાર કરતાં વિવિધ કૅથોડ પર પ્રાપ્ત થતી ધાતુના મોલનું પ્રમાણ નુક્રમે આપેલમાંથી કયું છે ?
  • 6 : 2 : 3

  • 3 : 2 : 1 

  • 6 : 3 : 2

  • 1 : 2 : 3


93.

 

CuSO4,અને NiSO4 ના જલીય દ્વાવણ ધરાવતા વિદ્યુતવિભાજન કોષોમાંથી એક સમાન વિદ્યુતભારનો જથ્થો પસાર કરવામાં આવે, તો જુદા જુદા કૅથોડ પર મળતી ધાતુઓની મોલ સંખ્યાનું પ્રમાણ અનુક્રમે કેટલું હશે ?

  •  

    1 : 2 : 1

  •  

    1 : 1 : 2

  •  

    2 : 2 :1

  •  

    2 : 1 : 2


94. 1 મોલ MnO4- નું Mnમાં રિડક્શન કરવા સૈદ્વાંતિક રીતે કેટલા કુલંબ વિદ્યુતભારનો જથ્થો જરૂરી છે ?
  • 5.62 × 105 C

  • 4.83 × 105 C

  • 96500 C

  • 1.93 × 10 C


Advertisement
95.

 

ઇલેક્ટ્રોપ્લેટિંગના પ્રયોગમાં 4 એમ્પિયર વિદ્યુતપ્રવાહ 2 મિનિટ સુધી પસાર કરતાં m ગ્રામ Ag કૅથોડ પર જમા થાય છે. જો 6 એમ્યિર વિદ્યુતપ્રવાહ 40 સેકન્ડ સુધી પસાર કરવામાં આવે, તો કેટલા ગ્રામ Ag જમા થશે ?

  •  

    4 m

  •  

    2 m

  •  

    m/2

  •  

    m/4


96.
ફેરાડેના વિદ્યુતવિભાજનના બીજા નિયમ માટે કયો સંબંધ સાચો છે ? જ્યાં m1 અને m2 પદાર્થના જથ્થા તથા Eઅને E2 અનુક્રમે તે પદાર્થના તુલ્યભાર છે.
  • m1E1 = m2E2

  • m1 + m2 = E2 + E1

  • m1E2 = m2E1

  • E1E2 = m1m2


97. KHFઅને નિર્જળ HF ના મિશ્રણના વિદ્યુતવિભાજનમાં કૅથોડ અને ઍનોડ પર અનુક્રમે કઈ નીપજ મળે છે ?
  • K અને F2

  • H2 અને F2

  • O2 અને F2

  • K અને H2


98. આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. (સાચાં T માટે અને ખોટા માટે F )

(1) CaSO4 ના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન કૉપરના સક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરતાં દ્વાવણનો વાદળી રંગ આછો બને છે.
(2) CaSOના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરતાં દ્વાવણ બેઝિક બને છે.
(3) CuSOના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન કૉપરના સક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરતાં દ્વાવણ બેઝિક બને છે.
(4) CuSOના જલીય દ્વાવણનું વિદ્યુતવિભાજન નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોની હાજરીમાં કરતાં કૅથોડનું વજન વધે છે.

  • TFFT

  • FTTF

  • FTFT

  • TFFF


Advertisement
99. 1 મોલ Cr2O2-7 નું Cr3 રિડક્શન કરવા સૈદ્વાંતિક રીતે કેટલા ફેરાડે વિદ્યુતજથ્થો જરૂર પડે ?4
  • 4

  • 3

  • 6

  • 1


100.

 

પિગાળેલ CaCl2 ના વિદ્યુતવિભાજનમાં 5 ફેરાડો વિદ્યુતભારનો જથ્થો પસાર કરતાં પ્રાયોગિક રીતે કેટલા મોલ Ca ધાતુ કૅથોડ પર મળશે ?

  •  

    2.5 મોલ

  •  

    2.5 મોલ કરતા વધુ 

  •  

    5 મોલ

  •  

    2.5 મોલ કરતાં ઓછી


Advertisement