CBSE
Zn નું ઑક્સિડેશન થશે.
Zn નું રિડક્શન થશે.
Cu નું રિડેક્શન થશે.
Cu નું ઑક્સિડેશન થશે.
Cu ધાતુના સળિયાના વજનમાં વધારો થાય છે.
દ્વાવણ ધીમે ધીમે વાદળી રંગનું બને છે.
Cu ધાતુના સળિયાની સપાટી પર ધાતુ જમા થાય છે.
Cu ધાતુના સળિયાનું વજન ઘટે છે.
ઝિંક ધાતુના સળિયાની સપાટીનો રંગ બદલાય છે.
ઝિંક ધાતુના સળિયાનું વજન ઘટે છે.
દ્વાવણના વાદળી રંગની કયું અવલોકન મળે છે ?
ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે.
દ્વાવણ રંગવિહીન બને છે.
વાદળી રંગની તીવ્રતા ઘટે છે.
વાદળી રંગની તીવ્રતા વધે છે.
રાસાયણિક પ્રક્રિયા થતી નથી.
ધાતુના સળિયાના વજનમાં ફેરફાર થતો નથી.
દ્વાવણ ધીમે ધીમે વાદળી રંગનું બને છે.
ધાતુના સળિયાનું વજન ઘટે છે.
ધાતુના સળિયાની સપાટીનો રંગ દબલાતો નથી
દ્વાવણના વાદળી રંગની તીવ્રતામાં વધારો થાય છે.
ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે.
દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં વધારો થાય છે.
આપેલ એક પણ નહી
દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.
દ્વાવણમાં SO24 આયનની સાંદ્વતામાં ઘટાડો થાય છે.
ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે.
દ્વાવણમાં SO24 આયનની સાંદ્વતામાં વધારો થાય છે.
A.
દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.
TTFT
TTTF
FFFT
FFTT
Cu(NO3)2ના જલીય દ્વાવણમાં Zn ધાતુની પટ્ટી મૂકતાં નીચેનામાંથી કયાં અવલોકન સાચાં છે ?
(i) દ્વાવણનો વાદલી રંગ ધીમે ધીમે આછો બને છે.
(ii) દ્વાવણમાં નાઇટ્રેટ આયન (NO3-) ની સાંદ્વતા ધીમે ધીમે ઘટે છે.
(iii) દ્વાવણમાં ઝિંક આયન (Zn7(aq)) ની સાંદ્વતા વધે છે.
(iv) દ્વાવણમાં ક્યુપ્રિક આયનો (Cu7(aq))નું વિસ્થાપન ઝિંક આયનો (Zn7(aq)) દ્વારા થાય છે.
(i), (ii)
(ii), (iii)
(i), (iv)
(i), (iii), (iv)
2 મોલ Al નું ઑક્સિડેશન થાય તે દરમિયાન 3.6132 1024 Ag નું રિડક્શન થશે.
દ્વાવણમાં રહેલા બધા જ સિલ્વર આયનોનું સંપૂર્ણ રિડક્શન કરવા માટે 90 ગ્રામ Al ની જરૂર પડે છે.
54 ગ્રામ Al વડે 648 ગ્રામ સ્લિવર આયનો રિડક્શન પામે છે.