Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

141. ગળપણને આધારે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે : 
  • એસ્પાર્ટેમ > સુક્રોલોઝ > એલિટેમ > સકેરિન

  • એલિટેમ > સુક્રોલોઝ > સેકેરિન > એસ્પાર્ટેમ

  • એસ્પાર્ટેમ > સેકેસિન > સુક્રોલોઝ > એલિટેમ 

  • સેકેરિન > એસ્પાર્ટેમ > એલિટેમ > સુક્રોલોઝ


142.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : BHA એ પ્રિઝર્વેટિવ છે.
કારણ : BHA એ O2 કરતાં વધારે સક્રિય છે. જેથી તે ખોરાકમાં તેલનું ઑક્સિડેશન થવા દેતું નથી.

  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


143. નીચેના પૈકી કઈ બે જોડ યોગ્ય છે ?
  • ખાદ્યરંગક–β-કેરોટિન

  • ખાદ્યપદાર્થ પરિરક્ષક–સોડિયમ બેન્ઝોએટ 

  • એન્ટિઑક્સિડન્ટ–પ્રોપિયોનિકિ ઍસિડ 

  • કૃત્રિમ ગળ્યો પદાર્થ–આર્નેટો


144.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો :

વિધાન : સેકૅરિન એ સા
શ્લેષિત ગળ્યો પદાર્થ છે. 
કારણ : તેનું કૅલેરીમુલ્ય ઘણું વધારે છે.
  • વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • બંને વિધાન સાચાં છે, કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન સાચું છે, કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે, કારણ સાચું છે.


Advertisement
Advertisement