Important Questions of રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

81. સંક્રમણહારકોની ક્રિયાશીલતાની ચકાસણી કયા જીવાણુઓ પર કરવામાં આવે છે. 
  • પેનિસિલિન નોનેટમ

  • સાલ્મોનેલા ટાફોસા

  • સ્ટ્રેપ્ટોમાયસિસ ગ્રેસિયસ 

  • E-Coli


82. સંક્રમણહારકોની ક્રિયાશીલતા શેના દ્વારા દર્શાવાય છે ? 
  • આયોડિન ગુણક

  • કાર્બન ગુણક 

  • ફિનોલ ગુણક 

  • બ્રોમિન ગુણક


Advertisement
83. નીચે પૈકી કયું જલીય દ્રાવણ જીવાણુનાશી અને સંક્રમણહારક એમ બંને તરીકે વર્તે છે ? 
  • પોટેશિયમપરમંગેનેટ

  • ફિનોલ

  • હાઈડ્રિજન પેરેક્સાઈડ 

  • સેલોલ


B.

ફિનોલ


Advertisement
84. ફિનોલની .......... % સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ સંક્રમણજારક તરીકે વર્તે છે ?
  • 2 %

  • 0.2 %

  • 1 %

  • 0.5%


Advertisement
85. ક્લોરિનની ............ સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ સંક્રમણહારક તરીકે વર્તે છે.
  • 0.2 થી 0.4 ppm

  • 0.1 થી 100 ppm

  • 30 થી 40 ppm

  • 10  થી 20 ppm


86. સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે નીચે પૈકી કયું સંયોજન ઉપયોગી છે ? 
  • H2O2

  • KMnO4


87.
  • (P)-(W), (Q)-(V), (R)-(U), (S)-(T)

  • (P)-(V), (Q)-(W), (R)-(U), (S)-(T)

  • (P)-(U), (Q)-(W), (R)-(V), (S)-(T)

  • (P)-(R), (Q)-(W), (R)-(U), (S)-(V)


88.
  • ટર્પિનિઓલ

  • બાયથાયેનોલ 

  • ક્લોરોઝાયલેનોલ 

  • સેલોલ


Advertisement
89. નિર્જીવ વસ્તુઓને જીવાણુરહિત બનાવવા માટે વપરાતાં પદાર્થોને ......... કહેવાય. 
  • જીવાણુનાશી

  • પ્રતિજીવિઓ 

  • સંક્રમણહારકો 

  • પ્રતિસૂક્ષ્મજીવનાશી


90. ફિનોલનું ....... % સાંદ્રતાવાળું દ્રવન જીવણુનાશી તરીકે વર્તે છે.
  • 2-3%

  • 0.2 %

  • 1 %

  • 2-5%


Advertisement