Important Questions of સંતુલન for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : સંતુલન

Multiple Choice Questions

51.
એક જલીય દ્વાવણ વજનથી 10 % એમોનિયા ધરાવે છે અને તેની ઘનતા 0.99 ગ્રામ સેમી-3 છે. જો NH4 માટે ka નું મૂલ્ય bold 5 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 10 end exponent bold space bold M હોય, તો હાઇડ્રોજન આયનની સાંદ્વતા કેટલી થશે ?
  • 9.27 space cross times space 10 to the power of negative 6 end exponent space straight M

  • 9.27 space cross times space 10 to the power of negative 13 end exponent space straight M

  • 9.27 space cross times space 10 to the power of negative 10 end exponent space straight M

  • 9.27 space cross times space 10 to the power of negative 11 end exponent space straight M


52.
pH નું 2 મૂલ્ય ધરાવતા HCl ના 200 મિલિ જલીય દ્વાવણને pH નું 12 મૂલ્ય ધરાવતા NaOHના 300 મિલિ જલીય દ્વાવણ સાથે મિશ્ર કરતાં મળતા મિશ્ર દ્વાવણની  pH કેટલી થશે ?
  • 7

  • 12

  • 2

  • 11.3


53. નિર્બળ ઍસિડ HA નું pka નું મૂલ્ય 4.80 છે. નિર્બળ બેઇઝ BOH નું pkમૂલ્ય 4.78 છે, તો તેમાંથી મેળવાતા ક્ષાર BA ના જલીય દ્વાવણની pH કેટલી થશે ?
  • 9.22

  • 4.79

  • 7.01

  • 9.58


Advertisement
54.

પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઈડના 0.02M જલીય દ્વાવણની pH = 3.44 હોય, તો પિરિડિનનો આયનીકરણ અચળાંક કેટલો થશે ?

  • 3.62 space cross times space 10 to the power of negative 7 end exponent

  • 2.63 space cross times 10 to the power of negative 9 end exponent

  • 1.5 space cross times space 10 to the power of negative 9 end exponent

  • 1.84 space cross times space 10 to the power of negative 7 end exponent


C.

1.5 space cross times space 10 to the power of negative 9 end exponent

pH space equals space 7 space minus space fraction numerator space pkb over denominator 2 end fraction space minus space logC over 2 સૂત્રનો ઉપયોગ કરતાં

pH space equals space 7 space minus space fraction numerator space pkb over denominator 2 end fraction space minus space logC over 2 સૂત્રનો ઉપયોગ કરતાં


Advertisement
Advertisement
55. નીચેનામાંથી કયા ઍસિડના pka નું મૂલ્ય સૌથી ઓછું હશે ?
  • CH3COOH

  • HCOOH

  • (CH3)2 CHCOOH

  • CH3CH2COOH


56.
10.65 pH ધરાવતું[Ca(OH)2]નું જલીય દ્વાવણ બનાવવા માટે 250 મિલિ પાણીમાં તેના કેટલા મોલ ઓગાળવા પડશે ? Ca(OH)2નું સંપૂર્ણ વિયોજન થાય છે. 
  • 0.47 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 0.56 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 0.48 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 0.68 space cross times space 10 to the power of negative 4 end exponent

57. 0.20 Mહાઇડ્રોસાયનિક ઍસિડ માટે kaનું મૂલ્ય 4.9 space cross times space 10 to the power of negative 10 end exponent છે, તો તેની વિયોજનની ટકાવારી કેટલી થશે ?
  • 0.00495 %

  • 0.0495 %

  • 0.00549 %

  • 4.95 %


58. પ્રબળ ઍસિડના દ્વાવણની pH 5.0 છે, જો આપેલ 100 ગણું મંદ કરવામાં આવે, તો મંદન પછી દ્વાવનની pH કેટલી થશે ?
  • 13

  • 6.7

  • 5.8

  • 9.3


Advertisement
59.

જો 0.005 M કોકેઇન (C18H21NO3) ના જલીય દ્વાવણની pH9.95  હોય, તો તેના pkb નું મૂલ્ય કેટલું થશે ?

  • 3.76

  • 8.92

  • 5.81

  • 4.92


60. ઍસિડ HQના 0.1 M જલીય દ્વાવણની pH 3 છે, તો આ ઍસિડનો આયનીકરણ અચળાંક કેટલો થશે ?
  • 1 space cross times space 10 to the power of negative 7 end exponent
  • 1 space cross times space 10 to the power of negative 5 end exponent
  • 1 space cross times space 10 to the power of negative 3 end exponent
  • 3 space cross times 10 to the power of negative 1 end exponent

Advertisement