Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હાઇડ્રોજન

Multiple Choice Questions

31.

 

1.5 કદ H2O2 ના 30 મિલિ ઍસિડિક દ્રાવણનું સંપૂર્ણ ઑક્સિડેશન કરવા KMnO4 ના 10 મિલિ દ્રાવણની જરૂર પડે છે, તો KMnO4 ના દ્રાવણની નોર્માલિટી કેટલી થશે ? 

  •  

    0.8

  •  

    0.19

  •  

    0.4

  •  

    0.65


32.

 

6 લિ. H2O2 ના જલીય દ્રાવણમાં તેના 440 ગ્રામ દ્રાવ્ય કર્યા હોય તો પ્રતિલિટર આ દ્રાવણ STP એ કેટલ લિટર O2 વાયુ મુક્ત કરશે ? 

  •  

    0.865 લિ.

  •  

    24.156 àª²àª¿.

  •  

    5.19 àª²àª¿.

  •  

    144.9 àª²àª¿.


33.
H2O2 30 મિલિ ઍસિડિક દ્રાવણનું સંપૂર્ણ ઑક્સિડેશન કરવા 0.1M KMnO4 àª¨àª¾ 30 મિલિ દ્રાવણની જરૂર પડે છે, તો H2O2 ના દ્રાવણની મોલારિટી (M), તેમજ પ્રબળતા ગ્રામ લિ.-1 અને કદમાં અનુક્રમે કેટલી થશે ?
  •  

    0.1, 1.0, 0.9

  •  

    0.05, 1.7, 0.56

  •  

    0.12, 0.9, 0.6

  •  

    0.06, 0.7, 0.8


34. કૉલમ : 1 અને કૉલમ : 2 ને યોગ્ય રીતે જોડો : 

  • 1-S, 2-Q,R, 3,P, 4-Q

  • 1-Q, 2-R, 3-P, 4-Q,R 

  • 1-S, 2-Q, 3-P, 4-Q 

  • 1-Q,S, 2-R, 3-P, 4-R 


Advertisement
35.

 

20 કદ H2O2 ના દ્વાવણની મોલારીટી (M), નોર્માલિટી (N) તેમજ દ્રાવનની પ્રબળત ગ્રામ લિ.-1 માં અનુક્રમે કેટલી થશે ?

  •  

    3.57, 7.17, 121.42 

  •  

    1.785, 3.57, 60.70

  •  

    1.785, 1.78, 60.70

  •  

    3.57, 3.57, 121.42 


36.

 

40 ગ્રામ લિ.-1 H2O2 ના વિઘટનથી STP એ કેટલા લિટર O2 વાયુ મુક્ત થશે ? 

  •  

    17.13 àª²àª¿.

  •  

    13.17 àª²àª¿.

  •  

    22.4 àª²àª¿.

  •  

    9.52 લિ.


Advertisement
37. કૉલમ : 1 અને કૉલમ : 2 ને યોગ્ય રીતે જોડો : 

  • 1-T, 2-S, 3-Q, 4-U 

  • 1-R, 2-P, 3-Q, 4-S 

  • 1-R, 2-P, 3-Q, 4-U 

  • 1-T, 2-S, 3-S, 4-P,U


A.

1-T, 2-S, 3-Q, 4-U 


Advertisement
38. કૅલ્શિયમકાર્બાઈડની ભારે પાણી સાથેની પ્રક્રિયાથી શું બનશે ? 
  • CD4

  • C2D2

  • Ca2OD

  • CD2


Advertisement
39.

 

500 મિલિ H2O2 ના દ્રાવણમાં તેની દ્રાવ્યતા 48 ગ્રામ હોય તો તેની પ્રબળતા કદ અને % W/V માં અનુક્રમે કેટલી થશે ? 

  •  

    63.24, 19.2 

  •  

    31.62, 9.6

  •  

    3.162, 0.96

  •  

    6.324, 1.92


40. કૉલમ 1 અને કૉલમ 2 ને યોગ્ય રીતે જોડો : 
  • 1-Q, 2-R,S, 3-P, 4-T

  • 1-Q,R, 2-P, 3-S, 4-T 

  • 1-Q, P, 2-R,S, 3-P, 4-T

  • 1-Q,S, 2-R, 3-P, 4-T 


Advertisement