Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

61.
કયા કાર્બનિક હેલાઈડને મંદ HNO3 અને AgNO3 ના દ્રાવણ સાથે જલીય NaOH માં હલાવતાં સફેદ અવક્ષેપ મળે છે ? 
  • C6H5Cl

  • C6H5CH2Cl

  • C6H4(CH3)•CN

  • આપેલ પૈકી એક પણ નહી 


62. આપેલ પ્રક્રિયા કયા પ્રકારની છે ? 
bold C subscript bold 6 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold 2 bold NaOH bold space bold rightwards arrow from bold 200 bold space bold બ ા ર to bold 200 bold minus bold 250 bold space bold degree bold C of bold space bold C subscript bold 6 bold H subscript bold 5 bold ONa bold space bold plus bold space bold NaCl bold space bold plus bold space bold H subscript bold 2 bold O
  • કોલ્બે પ્રક્રિયા

  • કાર્બાઈલ એમાઈન કસોટી 

  • ડાઉ પદ્ધતિ 

  • હેલોફોર્મ કસોટી


63. બેન્ઝાઇલ ક્લોરાઈડનું Pb(NO3)2વડે ઑક્સિડેશનથી શું મળે છે ?
  • બેન્ઝિન

  • બેન્ઝોઈક ઍસિડ 

  • બેન્ઝાલ્ડિહાઈડ 

  • ત્રણમાંથી એક પણ નહિ.


64. CCl4 એ AgNOસાથે અવક્ષેપ આપતો નથી. કારણ કે ........ 
  • AgNO3 સાથે સયોજન બનાવે છે.

  • ક્લોરાઈડ આયન બનતો નથી માટે. 

  • Cl2 વાયુ છૂટો પાડે છે. 

  • AgNO3 એ Ag+ આયન આયન આપતો નથી.


Advertisement
65. એનિલિનની ક્લોરોફોર્મની અને આલ્કોહૉલિક KOH ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ જણાવો.
  • ફિનાઈલ સાયનાઈડ

  • ફિનાઈલ આસોસાયનેટ 

  • નાઈટ્રોબેન્ઝિન

  • ફિનાઈલ આઈસોસાયનાઈડ 


66. ઈથાઈલ બ્રોમાઈડની સિલ્વર નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે ? 
  • ઈથાઈલ નાઈટ્રાઈટ

  • નાઈટ્રો ઈથેન અને ઈથાઈલ નાઈટ્રાઈટ 

  • નાઈટ્રો ઈથેન

  • ઈથેન


67. ઈથિલિડિન ડાયક્લોરાઈડની જલીય KOH સાથેની પ્રક્રિયા દ્વારા શું મળે છે ? 
  • ઈથિલિન ગ્લાયકોન

  • ફોર્માલ્ડિહાઈડ 

  • એસિટાલ્ડિહાઈડ 

  • એક પણ નહિ.


Advertisement
68. ઈથિલિન ડાયફ્લોરાઈડનું જલવિભાજન કરવાથી શું મળે છે ? 
  • ગ્લાયકોલ 

  • ડાયક્લોરોઈથેનોલ 

  • ફ્લોરોમિથેન 

  • ફ્રિયોન


A.

ગ્લાયકોલ 


Advertisement
Advertisement
69. કઈ પ્રક્રિયા દ્વારા CH2=C=C=CH2 મળે છે ?
  • CH subscript 2 Br space minus space straight C space identical to space straight C space minus space CH subscript 2 Br space rightwards arrow from increment to Zn of
  • CH space identical to space straight C space minus space CH subscript 2 COOH space rightwards arrow from 40 degree space straight C to straight K subscript 2 CO subscript 3 left parenthesis qq right parenthesis end subscript of
  • 2 CH subscript 2 space equals space CHCH subscript 2 straight I space rightwards arrow
  • આપેલ પૈકી એક પણ નહી 


70. bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold times bold Br bold space bold rightwards arrow from bold મ િ શ ્ રધ ા ત ુ bold space to bold Pb bold minus bold Na of ?
  • ટેટ્રાઈથાઈલ બ્રોમાઈડ

  • ટેટ્રા ઈથાઈલ લેડ

  • A અને B બને 

  • ત્રણમાંથી એક પણ નહિ.


Advertisement