Important Questions of હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

Advertisement
71. ક્લોરોફોર્મને વધુ ઑક્સિજન સાથે મિશ્ર કરતાં થતી પ્રક્રિયા જણાવો. 
  • COCl2 + Cl2 + H2O

  • CoCl2 + HCl

  • COCl2 + Cl2 + H2

  • આપેલ પૈકી એક પણ નહી 


C.

COCl2 + Cl2 + H2


Advertisement
72. કયા પદાર્થને NaOH અને Iસાથે ગરમ કરતાં આયોડોફોર્મ મળે છે ? 
  • ઈથેનોલ

  • મિથેનોલ 

  • બેન્ઝિન 

  • ફોર્મિક ઍસિડ


73.  bold C subscript bold 6 bold H subscript bold 5 bold Cl bold space bold plus bold space bold KCN bold space bold rightwards arrow with bold જળવ િ ભ ા જન on top bold space bold X bold space bold rightwards arrow with bold જળવ િ ભ ા જન on top bold space bold Y  તો X અને Y અનુક્રમે શું થાય ? 
  • C2H5CN અને C2H5COO

  • C2H5CN અને C2H5COOH

  • C2H5CN અને C2H5OOH;

  • C2H5CN અને C2H5CN


74.
CH3CH2Br સાથે LiALH4 સાથે પ્રક્રિયા કરતાં ઈથેન વાયુ મળે છે. જ્યારે (CH3)3•C-Br ની LiALH4સાથે પ્રક્રિયા કરતાં Hવાયુ મળે છે. કારણ કે....... 
  • પ્રથમ E2 અને બાદ SN1 પ્રક્રિયા

  • પ્રથમ SN2 અને બાદ E2 પ્રક્રિયા 

  • પ્રથમ Eઅને બાદ SN2 પ્રક્રિયા 

  • પ્રથમ SN1 અને બાદ E2 પ્રક્રિયા 


Advertisement
75. સાઈક્લો હેકઝેન હેક્ઝાક્લોરાઈડનો કયો સમઘટક પ્રબળ જંતુનાશક છે ?
  • straight delta
  • straight beta
  • straight alpha
  • straight gamma

76. આલ્કાઈલ હેલોઈડની ડિહાઈડ્રોહેલોજીનેશ પ્રક્રિયાનો પ્રકાર જણાવો.
  • એલિમિનેશન 

  • યોગશીલ 

  • વિસ્થાપન પ્રક્રિયા 

  • ઑક્સિડેશન


77. 2, બ્રોમો પેન્ટેનને ઈથેનોલની હજરીમાં CH3CH2OH સાથે ગરમ કરતાં શું મળે ? 
  • સિસપેન્ટિન-2 

  • ટ્રાન્સ-પેન્ટિન-2, 

  • 2-ઈથોક્સ પેન્ટિન

  • પેન્ટિન-2


78. આલ્કાઈન હેલાઈડને આલ્કોહૉલિક NH3 સાથે બંધ નળીમાં ગરમ કરતાં શું મળે છે ? 
  • 3° એમાઈન

  • 2° એમાઈન

  • 1° એમાઈન

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
79. કેવો બંધ ધરાવતા સંયોજનમાં હાઈડ્રોહેલોજિનેશન કરતાં નીપજ મોનોહેલો આલ્કેન મળે છે ? 
  • એકલબંધ

  • ત્રિપલબંધ 

  • દ્વિબંધ

  • ત્રણમાંથી એક પણ નહિ


80. ક્લોરોફોર્મ સાંદ્ર HNO3 સાથે મિશ્ર કરતાં શું મળે ? 
  • CHCl2NO2

  • CCl3NO2

  • CHCl2HNO3

  • ત્રણમાંથી એક પણ નહિ. 


Advertisement