Important Questions of d અને f વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

111. પાયરોફોરિક મિશનો ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ?
  • ગૅસ-લાઈટરની પથરીઓમાં 

  • ઑક્સિડેશનકર્તા તરીકે 

  • વર્ણકોમાં 

  • ઑપ્ટિકલ કાચની બનાવટમાં


112. નીચેના પૈકી કયાં તત્વોની ઈલ્ક્ટ્રૉનીય રચનામાં અનિયમિતતા જોવા મળે છે ?
  • Th થી Cf

  • Th થી Np

  • Ac v Cf

  • Ac થી Np


113. ઍક્ટિનોઈડ્સ સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • [Rn] 5f1-14 6d1-2 7s1-2

  • [Rn] 5f1-14 6d0-2 72

  • [Rn] 5f0-14 6d0-2 7s2

  • [Rn] 5f0-14 6d1-2 7s2


114. પાયરોફોરિક મિશનમાં ધાતુનું પ્રમાણ કેટલું હોય છે ?
  • 50 % Ce, 40 % La, 7 % Fe, 3 %  અન્ય ધાતુ

  • 50 % Ce, 40 % La, 5 Fe, 5 % અન્ય ધાતુ

  • 50 % Ce, 40 % Fe, 7 % Lu, 3 % અન્ય ધાતુ

  • 50 % Ce, 40 % Fe, 7 % Lu, 3 % અન્ય ધાતુ

Advertisement
115. ગેડોલિનિયમ સલ્ફેટનો ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ?
  • રિડ્ક્શનકર્તા તરીકે

  • ઑક્સિડેશનકર્તા તરીકે 

  • પરમાણુ ઊર્જાના ઉત્પાદનમાં

  • ચુંબકિય અસરથી ખૂબ નીચું તાપમાન ઉત્પન્ન કરવા 


116. ઍક્ટિનોઈડ્સ માટે નીચેનું વિધાન ખોટું છે ?
  • સ્થાયે ઑક્સિડેશન અવસ્થા (+3) (+4) છે.

  • ધાત્વિક ત્રિજ્યામાં વધુ અનિયમિતતા જોવા મળે છે. 

  • લેન્થેનોઈડ્સ કરતાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. 

  • બંધારણમાં વિવિધતા જોવા મળે છે. 


117. કૅમેરામાં વપરાતાં ઊંચા વક્રિભવનાંકવાળા ઑપ્ટિકલ કાચની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે ?
  • લેન્થેનોઇડસના ઑક્સાઇડ

  • પાયરોફોરિક સલ્ફેટ 

  • ગેડોલિનિયમ સલ્ફેટ 

  • સેરિક સંયોજનો 


118. કદમાપક પૃથ્થકરણમાં ઑક્સિડેશનકર્તા તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? 
  • CeO2

  • સેરિક સંયોજકો 

  • ગેડોલિનિયમ સલ્ફેટ

  • લેન્થેનોઈડ્સના ઓક્સાઈડ 


Advertisement
119. પરમાણુ ઊર્જાના ઉત્પાદનમાં નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ? 
  • યુરેનિયમ

  • પ્લુટોનિયમ 

  • થોરિયમ 

  • બધા જ

120. વર્ણકોમાં કોનો ઉપયોગ થાય છે ? 
  • CeO2

  • સેરિક સંયોજકો 

  • ગેડોલિનિયમ સલ્ફેટ

  • લેન્થેનોઈડ્સના ઓક્સાઈડ 


Advertisement