Important Questions of d અને f વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

11. સંક્રાંતિ તત્વો માટે નીચેના પૈકી કેયું વિધાન સાચું છે ? 
  • તેઓ ચલિત ઑક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. 

  • તેઓ ખુબ જ સક્રિય છે. 

  • તેમનાં ગલનબિંદુ નીચા હોય છે. 

  • તેઓ પ્રબળ વિદ્યુત ધન તત્વો છે.


12. એક તત્વનો પરમાણુ ક્રમાંક 56 છે, તો તેનો નીચેના પૈકી શામાં સમવેશ થતો હશે ? 
  • લેન્થેનાઈડ્સ

  • આલ્કલાઈન અર્ધધાતુ

  • ઍક્ટિનાઈડ્સ 

  • દર્શાવેલ પૈકી એક પણ નહિ.


Advertisement
13. નીચેની ઈલક્ટ્રૉન-રચનાઓમાંથી કઈ ઈલક્ટ્રૉન-રચનમાં પરમાણુ ઊંચામાં ઊંચી ઑક્સેડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. 
  • (n01)d84s2

  • (n-1)d5ns2

  • (n-1)d5ns1

  • (n-1)d3ns


B.

(n-1)d5ns2


Advertisement
14. સંક્રાંતિ તત્વોની સામાન્ય લાક્ષણિકતા માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી ? 
  • આ તત્વો વિવિધ સંયોજકત ધરાવે છે.

  • આ તત્વોનાં ગલનબિંદુ નીચાં છે. 

  • આ તત્વો એકબીજા સાથે મિશ્ર ધાતુ બનાવે છે. 

  • મોટા ભાગનાં આ તત્વો ઍસિડમાં ઓગળે છે.


Advertisement
15. નીચે દર્શાવેલ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન-રચના પૈકી કઈ મહત્તમ સંખ્યામાં ઑક્સિડેશન સ્થિતિ દર્શાવે છે. 
  • 3d24s2

  • 3d34s2

  • 3d54s2

  • 3d54s


16. સંક્રાંતિ તત્વોનાં સંદર્ભમાં નીચેના ઓઐકી કયું વિધાન ખોટું છે ?
  • d5 ઈલેક્ટ્રૉન રચના પૂર્ણ થયા બાદ કક્ષકના ઈલેક્ટ્રૉનની બંધ બનાવવામાં ભાગ લેવાની વૃત્તિ ઘટે છે.

  • સામાન્ય ઑક્સિડેશન સ્થિતિ ઉપરાંત કેટલાંક સંકીર્ણમાં આ શ્રેણીનાં તત્વોની શુન્ય ઑક્સિડેશન સ્થિતિ પણ જોવા મળે છે. 

  • પ્રથમ પાંચ સંક્રાંતિ તત્વો મહત્તમ ઑક્સિડેશન સ્થિતિમાં 4s અને 3d કક્ષકના બધ જ ઈલેક્ટ્રૉન બંધમાં ભાગ લે છે.

  • મહત્તમ ઑક્સિડેશન સ્થિતિએ સંક્રાંતિ તત્વ બેઝિક વર્તણુક દર્શાવે છે અને ધન વિજભારયુક્ત સંકીર્ણ બનાવે છે. 


17. નીચેના પૈકી કયા તત્વને દ્વિતિય સંક્રંતિ શ્રેણીનું ગણવામાં આવતું નથી ? 
  • Pd

  • Ag

  • Y

  • Cd


18. નીચેના પૈકી કયા તત્વને તૃતિય સંક્રાંતિ શ્રેણિનું તત્વ ગણવામાં આવતું નથી.
  • La

  • Hf

  • Hg

  • Au


Advertisement
19. નીચે દર્શાવેલ જોડ પૈકી કઈ જોડનાં સંક્રાંતિ આયનો 3d2 ઈલેક્ટ્રૉન રચના દર્શાવે છે ? 
પરમાણુ ક્રમાંક : Ti = 22, V = 23, Cr = 24, Mn = 25
  • Ti+, V4+, Cr6+, Mn7+

  • Ti3+, V2+, Cr3+, Mn4+

  • Ti2+, V3+, Cr4+, Mn5+

  • Ti4+, V3+, Cr3, Mn3+


20. આપેલ વિધાન અને કારણ વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન : પ્રથમ સંક્રાંતિ શ્રેણીનાં તત્વોમા6થી આયન બને છે, ત્યારે કક્ષકમાંના બંને ઈલેક્ટ્રૉન પહેલાં દૂર થાય છે. 
કારણ : કક્ષકમાં રહેલા ઈલેક્ટ્રૉનનું કેન્દ્ર પરત્વેનું આકર્ષંબલ કક્ષકમાં રહેલાં ઈલેક્ટ્રૉનની સાપેક્ષે થાય છે.
  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી છે. 

  • વિધાન અનેકારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી નથી. 
  • વિધાન ખોટું છે જ્યારે કારણ સાચું છે. 

Advertisement