Important Questions of d અને f વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

51. આંતરાલીય સંયોજનો વાસ્તવમાં બિનપ્રમાણ સંયોજનો છે. કારણ કે, 
  • આ સંયોજનોમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી.

  • સ્ફટિક રચનાના પોલાણમાં નાના કદના અધાતુ પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. 

  • પોલાણમાં ગોઠવયેલા નાના કદના અધાતુ અને ધાતુ પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બનતો નથી. 

  • આપેલ બધા જ 


Advertisement
52. ઉપયોગી ગુણધર્મના સુમેળવાળી મિશ્ર ધાતુઓ મેળવવા હ્યુમ અને રોથરીના નીચેના કયા નિયમનું પાલન થવું જોઈએ ?
  • સ્ફટિક રચના સમાન હોવી જોઈએ.

  • પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફવત 15 % કરતાં વધુ ન હોવો જોઈએ. 

  • સંયોજકતા કક્ષાની ઈલેક્ટ્રૉનિય રચના સમાન હોવી જોઈએ. 

  • આપેલ બધા જ 


D.

આપેલ બધા જ 


Advertisement
53. વ્યવહારમાં વપરાતી મિશ્રધાતુઓમાં નીચેના કયા ગુણધર્મોનો સુમેળ હોવો જોઈએ. 
  • સ્ફટિક રચના સમાન હોવી જોઈએ.

  • પરમાણ્વિય કદ સમાન હોવા જોઈએ. 

  • રાસયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ.

  • આપેલ બધા જ 


54. K2MnO માંના મધ્યસ્થ ધાતુ આયનની ચુંબકિય ચકમાત્રા કેટલી ? 
  • 2.83 BM

  • 3.87 BM

  • 0.0 BM

  • 1.73 BM


Advertisement
55. હ્યુમ અને રોથરીના ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી મિશ્ર ધાતુઓ માટે નીચેનો કયો નિયમલાગુ પડતો નથી ?
  • રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ.

  • ઈલ્ક્ટ્રૉનિય રચના સમન હોવી જોઈએ. 

  • સ્ફટિક રચના સમાન હોવી જોઈએ.

  • પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15 ટકાથી વધુ હોવો જોઈએ. 


56. 22 કૅરેટ સોનાનાં ઘરેણામાં Au અને Cu ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો છે ?
  • Au = 134 pm Cu = 119 pm

  • Au = 134 pm Cu = 117 pm 

  • Au = 135 pm Cu = 117 pm

  • Au = 117 pm Cu = 134 pm 


57. આંતરાલીય સ&યોજનો માટે નીચેનું કયું વિધાન યોગ્ય નથી ? 
  • ધાતુના લાક્ષણિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળતો નથી. 

  • આંતરાલીય સ&યોજનો બિનતત્વ યોગમિતિય સંયોજનો છે. 

  • આંતરાલીય સંયોજનોમાં ઘટકનું પ્રમાણ નિશ્વિત હોતું નથી. 

  • ચોક્કસ આણ્વિય સૂત્રો હોતાં નથી.


58. નીચેનામાંથી કયા આયનમાં d-d સંક્રાંતિ શક્ય નથી.
  • Cr3+

  • Ti4+

  • Mn2+

  • Cu2+


Advertisement
59. કયા વૈજ્ઞાનિકોએ ઉપયોગી ગુણધર્મના સુમેળવાળી મિશ્ર ધાતુઓ મેળવવા નિયમો આપ્યા છે?
  • ફેરાડે અને વર્નર

  • વાગ અને ગુલબર્ગ 

  • લ-શટેલર અને આર્હેનિયસ

  • હ્યુમ અને રોથરી 


60. આંતરાલયની સંયોજનો કેવા સંજોગોમાં બને છે ? 
  • H, C, N અને B જેવા નાના કદના અધાતુ પરમાણુઓ સ્ફટિક રચનાના પોલાણમાં સહેલાઈથી ગોઠવાય છે.

  • સંક્રાંતિ ધતુઓની ઘન સ્થિતિમાં પરમાણુઓ ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાયેલ હોય છે. 

  • સ્ફટિક રચનાની ગોઠવણીમાં પરમાણુઓ વચ્ચે ચોક્કસ પોલાણ હોય છે. 

  • આપેલ બધા જ


Advertisement