Important Questions of d અને f વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

51. આંતરાલયની સંયોજનો કેવા સંજોગોમાં બને છે ? 
  • H, C, N અને B જેવા નાના કદના અધાતુ પરમાણુઓ સ્ફટિક રચનાના પોલાણમાં સહેલાઈથી ગોઠવાય છે.

  • સંક્રાંતિ ધતુઓની ઘન સ્થિતિમાં પરમાણુઓ ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાયેલ હોય છે. 

  • સ્ફટિક રચનાની ગોઠવણીમાં પરમાણુઓ વચ્ચે ચોક્કસ પોલાણ હોય છે. 

  • આપેલ બધા જ


Advertisement
52. હ્યુમ અને રોથરીના ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી મિશ્ર ધાતુઓ માટે નીચેનો કયો નિયમલાગુ પડતો નથી ?
  • રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ.

  • ઈલ્ક્ટ્રૉનિય રચના સમન હોવી જોઈએ. 

  • સ્ફટિક રચના સમાન હોવી જોઈએ.

  • પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15 ટકાથી વધુ હોવો જોઈએ. 


D.

પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફાવત 15 ટકાથી વધુ હોવો જોઈએ. 


Advertisement
53. 22 કૅરેટ સોનાનાં ઘરેણામાં Au અને Cu ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો છે ?
  • Au = 134 pm Cu = 119 pm

  • Au = 134 pm Cu = 117 pm 

  • Au = 135 pm Cu = 117 pm

  • Au = 117 pm Cu = 134 pm 


54. આંતરાલીય સ&યોજનો માટે નીચેનું કયું વિધાન યોગ્ય નથી ? 
  • ધાતુના લાક્ષણિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળતો નથી. 

  • આંતરાલીય સ&યોજનો બિનતત્વ યોગમિતિય સંયોજનો છે. 

  • આંતરાલીય સંયોજનોમાં ઘટકનું પ્રમાણ નિશ્વિત હોતું નથી. 

  • ચોક્કસ આણ્વિય સૂત્રો હોતાં નથી.


Advertisement
55. વ્યવહારમાં વપરાતી મિશ્રધાતુઓમાં નીચેના કયા ગુણધર્મોનો સુમેળ હોવો જોઈએ. 
  • સ્ફટિક રચના સમાન હોવી જોઈએ.

  • પરમાણ્વિય કદ સમાન હોવા જોઈએ. 

  • રાસયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ.

  • આપેલ બધા જ 


56. કયા વૈજ્ઞાનિકોએ ઉપયોગી ગુણધર્મના સુમેળવાળી મિશ્ર ધાતુઓ મેળવવા નિયમો આપ્યા છે?
  • ફેરાડે અને વર્નર

  • વાગ અને ગુલબર્ગ 

  • લ-શટેલર અને આર્હેનિયસ

  • હ્યુમ અને રોથરી 


57. K2MnO માંના મધ્યસ્થ ધાતુ આયનની ચુંબકિય ચકમાત્રા કેટલી ? 
  • 2.83 BM

  • 3.87 BM

  • 0.0 BM

  • 1.73 BM


58. નીચેનામાંથી કયા આયનમાં d-d સંક્રાંતિ શક્ય નથી.
  • Cr3+

  • Ti4+

  • Mn2+

  • Cu2+


Advertisement
59. આંતરાલીય સંયોજનો વાસ્તવમાં બિનપ્રમાણ સંયોજનો છે. કારણ કે, 
  • આ સંયોજનોમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી.

  • સ્ફટિક રચનાના પોલાણમાં નાના કદના અધાતુ પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. 

  • પોલાણમાં ગોઠવયેલા નાના કદના અધાતુ અને ધાતુ પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બનતો નથી. 

  • આપેલ બધા જ 


60. ઉપયોગી ગુણધર્મના સુમેળવાળી મિશ્ર ધાતુઓ મેળવવા હ્યુમ અને રોથરીના નીચેના કયા નિયમનું પાલન થવું જોઈએ ?
  • સ્ફટિક રચના સમાન હોવી જોઈએ.

  • પરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફવત 15 % કરતાં વધુ ન હોવો જોઈએ. 

  • સંયોજકતા કક્ષાની ઈલેક્ટ્રૉનિય રચના સમાન હોવી જોઈએ. 

  • આપેલ બધા જ 


Advertisement