Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

101. નીચેના પૈકી કયા વિધાન માટે લેન્થેનાઈડ સંકોચન જવાબદાર છે ? 
  • Zn અને Hr ની લગભગ સમાન સહસંયોજક તથા આયોનિક ત્રિજ્યા 

  • Zn અને Zr ની સમાન ઑક્સિડેશન સ્થિતિ 

  • Zn અને Nb ની સમાન ઑક્સિડેશ સ્થિતિ 

  • Zn અને Yb  ની લગભગ સમાન સહસંયોજક તથા આયોનિક ત્રિજ્યા


102. Gd3+ આયનાની સ્થિરતા માટેનું કારણ જણાવો. 
  • 4f કક્ષક પૂર્ણ ભરાયેલ છે.

  • નિષ્ક્રિય વાયુ જેવી ઈલેક્ટ્રૉન રચના ધરાવે છે. 

  • 4f કક્ષક સંપૂર્ણ ખાલી છે.

  • 4f કક્ષક અર્ધ ભરાયેલ છે. 


103.
લેન્થેનાઈદ શ્રેણીનાં તત્વોની સામાન્ય સ્થાયી ઑક્સિઢેશન સ્થિતિ (Ln(111) છે. લેન્થેનોઈડ શ્રેણીનાં તત્વો માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
  • Ln(III) હાઈડ્રોક્સાઈડ સામાન્યતઃ બેઝિક વર્તણુક ધરાવે છે.

  • Ln(III) સંયોજનો સામાન્ય રીતે રંગવિહીન હોય છે. 

  • પરમાણું ક્રમાંક વધાવાની સાથે Ln(III) ના આયન કદ ઘટતા જાય છે.

  • Ln(III) આયનના મોટા કદને કારણે તેનાં સંયોજનોમાં તે આયોનિક બંધથી જોડાયેલ હોય છે. 


104. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? 
  • લેન્થાઈડ શ્રેણીમાં તત્વોમાં Ce3+ થી Lu3+ તરફ જતાં આયન ત્રિજ્યા ઘટે છે.

  • La(OH)3 એ Lu(OH)3 કરતાં ઓછું બેઝિક છે.

  • લેન્થેનમ એ વાસ્તવમાં સંક્રાંતિ તત્વ છે. 

  • લેન્થેનાઈડ સંકોચનને કારણે Zn અને Hf ની પરમાણુ ત્રિજ્યા સમાન છે.


Advertisement
105. Ln(OH)3 પ્રકારના હાઈડ્રોક્સાઈડની બેઝિકતા કેટલી છે ?
  • Ca(OH)2 થી ઓછી પરંતુ Al(OH)3 કરતાં વધુ 

  • Ca(OH)3 થી વધુ પરંતુ Al(OH)3 કરતાં ઓછી 

  • Ca(OH)2 ના જેટલી 

  • Al(OH)3 ના જેટલી


106. લેન્થેનોઈડસ તત્વોનું અલગીકરણ કયા ગુણધર્મને આધારે કરવામાં આવે છે ? 
  • રાસાયણિક ગુણધર્મો

  • બેઝિકતામાં રહેલા તફાવતને આધારે

  • ભૌતિક ગુણધર્મો 

  • આયનીય કદને આધારે 


107. bold Ln bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold x bold comma bold space bold y bold space bold space bold space bold space bold space on top bold LnC subscript bold 2 x અને y દર્શાવો. 
  • x = CO y = 2770 K

  • x = CO y = 2775 K

  • x = C y = 27773 K

  • x = C y = 2270 K


108. લેન્થેનાઈડ તત્વોમાં ઑક્સિડેશન અવસ્થાની સ્થિરતા કઈ બાબત પર આધાર રાખે છે.
  • ઈલેક્ટ્રૉનિક બંધારણ

  • એન્થાલ્પી 

  • જલયોજના શક્તિ અને આયનીકરણ એન્થાલ્પીનો સમંવય 

  • આંતરિક એન્થાલ્પી


Advertisement
Advertisement
109. કયું લેન્થેનાઈડ તત્વ +2 અને +3 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • Ce
  • Gd

  • Eu

  • La


C.

Eu


Advertisement
110. લેન્થેનાઈડ શ્રેણીનું Ce (z = 58) મહત્વ સભ્ય છે. Ce માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે.
  • Ce ની +3 ઑક્સિડેશન અવથા +4 કરતાં વધુ સ્થાયી છે.

  • Ce ની +4 ઑક્સિડેશન અવસ્થા તેના દ્રાવણમાં જોવા મળતી નથી. 

  • Ce ની સામાન્ય ઑક્સિડેશન સ્થિતિ +3 અને +4 છે. 

  • Ce (IV) ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.


Advertisement