Important Questions of p-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

141.

 

કઈ પ્રક્રિયા દ્વારા નાઈટ્રૉજન (I) ઑક્સાઈડ બનાવી શકાય છે ?

  •  

    એમોનિયમ નાઈટ્રેટના ઉષ્મીય વિઘટન દ્વારા

  •  

    એમોનિયમ નાઈટ્રાએટના ઉષ્મીય વિઘટન દ્વારા 

  •  

    N2O4 àª¨à«àª‚ વિઘટન કરવાથી

  •  

    ઉપરની બધી જ.


142.

 

જ્યારે બ્લિચિંગ પાવડરનાં જલીય દ્રાવનમાંથી CO2 વાયું પસાર કરવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે ? 

  •  

    Cl2

  •  

    O2

  •  

    O3

  •  

    Cl2O


143.

 

આયોડીનની ગરમ અને સાંદà«Âàª° NaOH સાથેની પà«Âàª°àª•à«Âàª°àª¿àª¯àª¾àª¥à«€ ........... મળે. 

  •  

    NaI + NaIO3 + H2O

  •  

    NaI + NaIO + O2

  •  

    NaI + HIO3 + H2OI

  •  

    NaI + HIO + O2


144. ICl3 એ વિદ્યુતવાહકતા દર્શાવે છે કારણ કે વિદ્યુતવિભાજન કરતાં તેનું આયનીકરણ ................. માં થાય છે.
  • 2 ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space ICl subscript 4 space plus space ICl subscript 2 to the power of minus
  • 2 ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space ICl subscript 2 space plus space ICl subscript 4 to the power of minus
  • ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space straight I space plus space 3 Cl to the power of minus
  • 2 ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space straight I space plus space ICl subscript 5 to the power of minus

Advertisement
145. ............ ની હાજરીમાં આયોડિન પાણીમાં દ્રાવ્ય થાય છે. 
  • KI

  • Cl2

  • Br2

  • KBr


146. કયો હેલોજન HNO3 દ્વારા ઑક્સિડેશન પામે છે ?
  • Cl2

  • Br2

  • I2

  • F2


147. પેરા-પર આયોડિન ઍસિડ એ ……………. ધરાવે છે. 
  • IO6-2આયન

  • IO3- આયન

  • IO5-3 આયન

  • IO4- આયન


148.

 

પોટેશિયમ બ્રોમાઈડના દ્રાવણની કોની સાથે પ્રક્રિયાથી બ્રોમિન મુક્ત કરી શકાય છે ? 

  •  

    Cl2 àª¨à«àª‚ પાણી

  •  

    NOCl

  •  

    I2 àª¨à«àª‚ દ્રાવણ 

  •  

    KI


Advertisement
149.

 

નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો: 
એક જાંબલી ઘન પદાર્થ X એ NH3 સાથે પ્રક્રિયા કરી મંદ સ્ફોટક પદાર્થ Y બનાવે છે તે જાંબલી રંગ દુર કરે છે. X ની Hસાથેની પ્રક્રિયાથી ઍસિડ Z મળે છે. H3PO4 ની ક્ષાર સાથેની પ્રક્રિયાથી પણ Z બનાવી શકાય છે.
પ્રશ્ન : àªœàª¾àª‚બલી રંગનો ઘન પદાર્થ કયો હશે ?

  •  

    SO2

  •  

    Br2

  •  

    I2

  •  

    Cl2


150. 2NaOH + X → Y + H2
Y + H2O + SO2 → Z સમીકરણોમાં X, Y અને Z નાં સૂત્રો દર્શાવો.
  • X = SO2, Y = Na2SO3, Z = NaHSO3

  • X = SO2, Y = NaHSO3, Z = Na2SO3

  • X = SO3, Y = Na2SO3, Z = NaHSO4

  • X = SO2, Y = Na2SO3, Z = Na2SO4


Advertisement