Important Questions of p-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

1. સમૂહ-13નાં તત્વો માટે ગલનબિંદુ માટે સાચો ક્રમ કયો છે ?
  • B > Al > Ga < In < Tl

  • B < Al < Ga < In < Tl

  • B > Al > Ga > In > Ti

  • આપેલ પૈકી એક પણ નહી 


2. સમૂહ-13નાં તત્વો ........ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • +3

  • +1, +2 અને +3

  • +1 અને +3 બંને 


3. p-વિભાગનાં તત્વોના દરેક સમૂહની સૌથી ભારે ધાતુઓ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
  • સૌથી વધુ ધાત્વીક ગુણ ધર્મ

  • સમૂહની ઑક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. 

  • ધનાયન સ્પિસિઝનું નિર્માણ કરે છે.

  • તે અર્ધધાતુ છે. 


4. યોગ્ય જોડકું જોડો :

  • P-V, Q-T, R-U, S-W

  • P-W, Q-V, R-T, S-U 

  • P-U, Q-W, R-V, S-T 

  • P-T, Q-U, R-W, S-V


Advertisement
5. સમૂહ-13નાં તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે ?
  • B <Al < Ga < Inb < Tl

  • B < Al > Ga < In > Tl

  • B > Al < Ga > In > Tl

  • B > Al > Ga > In < Tl


Advertisement
6. બોરોન ટ્રાયહેલાઈડ માટે અસિડિકતા પ્રબળ્તાનો સાચો ક્રમ કયો છે ? 
  • BI3 > BBr3 > BF3 > BCl3

  • BI3 > BBr3 > BCl3 > BF3

  • BCl3 > BBr3 > BF3 > BI3

  • અપેલ બધા જ 


B.

BI3 > BBr3 > BCl3 > BF3


Advertisement
7. Al એ Al3 આયન બનાવે છે, પરંતુ B એ Bઆયન બનાવતો નથી કારણ કે, 
  • B ની IE1 + IE2 + IEનું મુલ્ય Al કરતાં વધારે છે.

  • B નું કદ Al કરતાં નાનું છે.

  • Al ની IE1 + IE2 + IEનું મુલ્ય B કરતાં વધારે છે. 

  • A અને B બંને.


8.

 

નીચે પૈકી કયો ઑક્સાઈડ સૌથી વધુ બેઝિક છે ? 

  •  

    Tl2O

  •  

    Ga2O3

  •  

    Al2O3

  •  

    B2O3


Advertisement
9. નીચેના પૈકી સુથી ઓછું ગલનબિંદુ કોનું છે ? 
  • Tl

  • Al

  • Ga

  • B


10.

 

નીચેના પૈકી કયો હાઈડ્રોક્સાઈડ ઉભયગુણી છે ?

  •  

    B(OH)3

  •  

    In(OH)3

  •  

    Al(OH)3

  •  

    TlOH


Advertisement