àª¨à«€à& from Class Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

11. યોગ્ય રિતી જોડો : 

  • P-V, Q-U, R-T, S-W

  • P-U, Q-T, R-W, S-V

  • P-T, Q-W, R-V, S-U 

  • P-W, Q-V, R-U, S-T 


12. બોરેન કાર્બાઈડનું સાચું અણ્વિય બંધારણ કયું છે ?
  • B12C2

  • B2C3

  • B13C2

  • B12C3


13. BFની જળવિભાજન પ્રક્રિયાથી શું મળે ?
  • B(OH)3 + B2O3

  • H3BO3 + HBF4

  • H3BO3 + HF

  • H3BO3 + F2


Advertisement
14.

 

નીચે પૈકી કયું સંયોજન અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખાય છે ?

  •  

    C5H5B

  •  

    B3N3H6

  •  

    C3N3H3

  •  

    B6H6


B.

 

B3N3H6

બોરિઝિન (B3 N3 H6) અકાર્બનનું બેન્ઝિન તરીકે ઓળખાય છે.

બોરિઝિન (B3 N3 H6) અકાર્બનનું બેન્ઝિન તરીકે ઓળખાય છે.


Advertisement
Advertisement
15. આંખોને સ્વચ્છ રાખવાના વોશિંગ સોલ્યુસન શેનો ઉપયોગ થાય છે ?
  • B2H6

  • HBO2

  • H3BO3

  • B3N3H6


16. બોરેઝમાં bold sigma અને bold pi બંધની સંખ્યા કેટલી છે?
  • 6 straight sigma comma space 9 straight pi
  • 15 straight sigma comma space 0 straight pi
  • 9 straight sigma comma space 6 straight pi
  • 12 straight sigma comma space 3 straight pi

17.

 

bold Ca subscript bold 2 bold B subscript bold 6 bold O subscript bold 11 bold space bold plus bold space bold 2 bold Na subscript bold 2 bold CO subscript bold 3 bold space bold rightwards arrow with bold space bold increment bold space on top bold space bold 2 bold CaCO subscript bold 3 subscript bold left parenthesis bold s bold right parenthesis end subscript end subscript bold space bold plus bold space box enclose bold X bold space bold plus bold space bold 2 bold space box enclose bold Y bold spaceઆપેલ પ્રક્રિયામાં X અને Y અનુક્રમે શું છે ? 

  •  

    NaHCO3, NaHCO3

  •  

    Na3BO3, NaHCO3

  •  

    Na2B4O7, Na2CO3

  •  

    NaHCO3, NaBO2


18. નીચેના પૈકી કોણ ફક્ત ચતુષ્ફલકીય સંકીર્ણ જ બનાવે છે ?
  • Ga

  • Tl

  • B

  • Al


Advertisement
19. મગેનિઝ ક્ષારને બોરિક એનકાઈડ્રાઈડ સાથે ગરમ કરતાં ગુલાબી રંગનો માણેક કયા સંયોજનોને કારણે બને છે ?
  • MnO

  • Mn(BO2)2

  • Mn2B4O7

  • આપેલ પૈકી એક પણ નહી 


20. BF3 માટે નીચેનાં વિધાનોની સત્યાર્થતા જણાવો ?
(i) તે લુઈસ ઍસિડ તરીકે વર્તે છે. 
(ii) તે NH3 સાથે પ્રર્કિયા ફરી મિશ્રસંયોજન બનાવે છે. 
(iii) તે ઓરડાના તાપમાને બાષ્પશીલ છે. 
(iv) તે ઈથર સાથે જોડાઈને બોરેન ટ્રાય ફ્લોરાઈડ ઈથરેટ બનાવે છે.
  • TFFT

  • FTFT

  • TTFT

  • TTTT


Advertisement