BF3 માં B-F from Class Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

131. .......... ઉપર Cl2 ની પ્રક્રિયા કરતાં વિરંજક પાઉડર મળે છે ?
  • CaO

  • Cl2

  • H2CrO2

  • CrO


132. ClO3- માં Cl પરમાણુ .......... સંકરણ ધરાવે છે.
  • sp3d3

  • sp2d3

  • sp3d

  • sp3


133. જ્યારે KBrના જલીય દ્રાવણની ............ સાથે પ્રક્રિયા કરવાથી બ્રોમિન વાયુ છૂટો પડે છે ?
  • Cl2

  • SO2

  • HI

  • I2


Advertisement
134. BF3 માં B-F બંધની બંધલંબાઈ નાની હોવાનું મુખ્ય કારણ શું છે ?
  • BF3 માં આયોનિક-સહસંયોજક સંસ્પદંન જોવા મળે છે.

  • ફ્લોરિનની વિદ્યુતઋણતા વધુ છે. 

  • bold dπ bold space bold minus bold space bold pπ બંધને લીધે 
  • bold pπ bold space bold minus bold space bold pπ બંધને લીધે

C.

bold dπ bold space bold minus bold space bold pπ બંધને લીધે 

Advertisement
Advertisement
135.

 

નીચેનામાંથી કયો વાયું CaO સાથે પ્રક્રિયા આપે છે, પરંતુ NaHSO3 સાથ આપતિ નથી ?

  •  

    N2

  •  

    O2

  •  

    Cl2

  •  

    CO2


136. ક્લોરાઈડના ક્ષારને K2Cr2O7 અને સાંદ્ર H2SO4 વડે ગરમ કરવાથી મળતો લાલ-ભૂરો એ ......... ના કારણે મળે છે.
  • CrO3

  • H2CrO2

  • Cl2

  • CrO2Cl2


137. નીચેના કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે ક્લોરિન વાયુ મળશે નહિ ?
  • HClનું MnO2 દ્વારા ઑક્સિડેશન

  • KClOનું KMNO4 દ્વારા ઑક્સેડેશન 

  • HClનું KMnOદ્વાર ઑક્સિડેશન

  • સાંદ્ર NaCl મા જલીય દ્રાવનના વિદ્યુતવિભાજન દ્વારા


138. ક્લોરિનનું પાણીમાં દ્રાવણ ................ ધરાવે છે.
  • ફક્ત HCl

  • ફક્ત HOCl

  • HCl અને HOCl

  • HCl, HCIO અને O2


Advertisement
139. ફ્લોરિન એ વિવિધ ઑક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી કારણ કે,
  • તેની ઊંચી વિદ્યુતઋણતાને કારણે

  • તેના પરમાણુના નાના કદને કારણે 

  • ન્યૂનતમ બંધ વિયોજન ઊર્જાને કારણે 

  • કક્ષકો જોવા મળતા નથી. 


140. ક્લોરિનની .............. અને ……… આલ્કલી સાથે પ્રક્રિયાથી ક્લોરાઈડ અને ક્લોરેટ મળે છે ? 
  • ગરમ અને સાંદ્ર 

  • ઠંડા અને મંદ 

  • ગરમ અને મંદ 

  • ઠંડા અમે સાંદ્ર


Advertisement