Important Questions of p-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

31. આંતરડામાં થતાં કૃમિ અટકાવવા શેનો ઉપયોગ થાય છે ?
  • CF2Cl2

  • CaCl2

  • CCl4

  • CO2


32. મેટા સ્ટેનિક ઍસિડનું અણુસુત્ર કયું છે ?
  • H4SnO3

  • H2SnO3

  • HSnO2

  • H2SnO2


33.

 

SnO ની બનાવવા માટે કોને ગરમ કરવામાં આવે છે ? 

  •  

    ટિન કાર્બોનેટ

  •  

    ટિન બાયકાર્બોનેટ 

  •  

    ટિન ઓક્ઝેલેટ 

  •  

    ટિન ડાયૉક્સાઈડ


34. ફુલેરિનમાં પાંચ કાર્બનવાળ વલયોની સંખ્યા ........ અને છ કાર્બન પરમાણુઓની સંખ્યા ....... હોય છે. 
  • 6, 8

  • 7, 14

  • 12, 20

  • 6, 10


Advertisement
35. 12C + 9H2SO4 → box enclose bold X  + 6H2O + 9SO2 આપેલી પ્રક્રિયામાં box enclose bold X શું છે ? 
  • સલ્ફયુરસ ઍસિડ 

  • ફોર્મિક ઍસિડ 

  • મેલિટિક ઍસિડ 

  • એસિટિક ઍસિડ 


36. લેડ ટેટ્ટા ક્લોરાઈડના જળ-વુભાજનથી નીચેના પૈકી શું મળશે ?
  • PbO

  • Pb3O4

  • PbO4

  • Pb(OH)2


37. લેડનો ઑક્સાઈડ જે જેનો સ્ત્રીઓ સિંદુર તરીકે ઉપયોગ કરે છે. તેનું સૂત્ર કયું છે ?
  • Pb2O3

  • PbO2

  • Pb3O4

  • PbO


38. C60 અને C70 ટોલ્યુઈન દ્રાવકમાં ઓગાળી અનુક્રમે કયા રંગનાં જલીય દ્રાવણો આપે છે ?
  • વાદળી, જાંબલી

  • લાલ, વાદળી 

  • જાંબલી, નારંગી લાલ 

  • પીળો, નારંગી


Advertisement
39. ટિનના ગરમ સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાથી .......... બને છે ? 
  • Na2SnO2

  • Na2SnO3

  • H2SnO3

  • Sn(NO3)2


40. હીર અને ગ્રફાઈટમાં બે કાર્બન-કાર્બન પરમાણુ વચ્ચેના અંતરનો તફવત ......... છે ? 
  • 20 pm

  • 12.5 pm

  • 141.5 pm

  • 154 pm


Advertisement