Important Questions of p-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

61. નીચે પૈકી કયા મિશ્રણને વિદ્યુતભઠ્ઠીમાં ગરમ કરતા ફૉસ્ફરસનું ઉત્પાદન કરવામાં આવે છે ? 
  • Ca3(PO4)2 + SiO2 + C

  • Ca3(PO4)2 + C

  • SiO2 + C

  • Ca3(PO4)2 + SiO2


62. P4(s) + 3NaOH(aq) + 3H2O(1) bold rightwards arrow PH3(g)box enclose bold X આપેલ પ્રક્રિયામાં Xને ઓળખો. 
  • NaH2PO4

  • NaH2PO2

  • Na2HPO

  • Na3PO


63. હોલ્મ્સ સિગ્નલમાં ઉપયોગી ફૉસ્ફરસનું સયોજન કયું છે ? 
  • Ca3P2

  • P2P3

  • P2O5

  • PH3


64. bold P subscript bold 4 bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold 8 bold SOCl subscript bold 2 bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold rightwards arrow bold space bold 4 bold space box enclose bold X bold space bold plus bold space bold 4 bold space box enclose bold Y bold space bold plus bold space bold 2 bold space box enclose bold Z આપેલ પ્રક્રિયામાં X, Y, Z અનુક્રમે શું છે ? 
  • PCl5, SO2, S2Cl2

  • PCl3, SO2, S2Cl2

  • POCl3, SO2, SOCl2

  • PCl2, S2Cl


Advertisement
65. રૉકેટ બળતણમાં ઑક્સિડેશનકર્તા તરીકે શું વપરાય છે ? 
  • NO2

  • NaOH

  • HNO3

  • H2SO4


Advertisement
66. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં ફૉસ્ફિન ઉત્પન્ન થતો નથી ? 
  • સફેદ Pને NaOH સાથે ગરમ કરતાં

  • P4O6 ની પાણી સાથે ગરમ કરતાં

  • લાલ P ને NaOH સાથે ગરમ કરતાં 

  • Ca3P2 ની પાણી સાથેની પ્રક્રિયાથી 


C.

લાલ P ને NaOH સાથે ગરમ કરતાં 


Advertisement
67.
P4O6 માં પ્રત્યેક P પરમાણુ સાથે જોડાયેલા O પરમાણુની સંખ્યા તથા P4O10 માં ટુંકા P - O બંધની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે ? 
  • 2, 1

  • 4, 3

  • 3, 4

  • 1.5, 2


68. HNO3 ની I, S, P અને C સાથેની પ્રક્રિયાની અનુક્રમે શું મળે ?
  • HIO3, H2SO4, H3PO3, CO2

  • HIO3, H2SO4, H3PO4, CO2

  • I2O5, SO2, P4O10, CO2

  • I2O5, H2SO4, HPO4, CO


Advertisement
69. FeSO4 નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરી કથ્થઈ રંગની વીંટી બનાવે છે ? 
  • N2O5

  • N2O3

  • NO

  • NO2


70. નીચે પૈકી કોના સંપર્કમાં ફૉસ્ફિન આવતાં ધડાકો થાય છે ?
  • Br2

  • Cl2

  • HNO3

  • આપેલ બધા જ 


Advertisement