Important Questions of p-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

111. HF ની ઊંચી સ્નિગ્ધતા અને ઊંચું ઉત્કલનબિંધુ એ ….....  ને કારણે જોવા મળે છે.
  • F2 અણુની નીચી વિયોજન ઊર્જાને

  • HF ના આયોનિક સ્વભાવ 

  • ફ્લોરિનની ઊંચી વિદ્યુતઋણતાને

  • હાઈડ્રોજન બંધના કારણે સુયોજિત સ્વભાવને 


112. 4 > HClOઍસિડિક પ્રબળતાનો કયો ક્રમ યોગ્ય નથી ?
  • HIO4 > HBrO4 > HClO4

  • HF > MF > Mbr > MI

  • MF > MCl > MBr > MI

  • MF > MCl > MBr > MI


113. સમૂહ 17માં ઉપરથી નીચે તરફ જતાં ......... માં વધારો થાય છે. 
  • વિદ્યુતઋણતા

  • આયનીકરણ ત્રિજ્યા

  • બાષ્પશિલ સ્વભાવ 

  • ઑક્સિડેશનકર્તાનો ગુણ 


114. નીચેના પૈકી કયો ક્રમ યોગ્ય નથી ?
  • F2 > Cl2 > Br2 > Iઆયનીકરણ એન્થાલ્પી

  • F2 > Cl2 > Br2 > I2 બંધ-વિયોજન ઊર્જા 

  • F2 > Cl2 > Br2 > Iવિદ્યુતઋણતા

  • આપેલ બધાં જ


Advertisement
115.
નીચે આપેલા વિધાનોની સત્યતા ચકાસી સાચા જવાબ માટેનો વિકલ્પ પસંદ કરો.
1. વિદ્યુતઋણતાનો ક્રમ I < Br < Cl < F છે.
2. ઈલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ Cl > F > Br > I છે. 
3. કાયોલાઈટ ખનીજ ક્લોરિન પ્રાપ્ત કરવાની મુખ્ય ખનીજ છે.
4. વધુ વિદ્યુતઋણતાવાળું હેલોજન ઓછી વિદ્યુતઋણતા ધરાવતા હેલોજન સાથે BrI2 જેવાં આંતરહેલોજન સંયોજન બનાવે છે.
5. ક્લોરિનમાં પ્રવેશતો e- 3P-કક્ષકમાં જતાં e--e- વચ્ચે આકર્ષણ ફ્લોરિનમાં 2P-કક્ષકમાં પ્રવેશતા e- કરતાં વધારે Cl હોવાથી કરતાં Fની e- પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે.
6. હેલોજન સમુહમાંના છેલ્લું તત્વ એસ્ટેટિન રેડિયોસક્રિય તત્વ છે.
  • TTFFTT

  • TTFFTT 

  • TFTFFT

  • TFFFTT


116. ............ કાચના નિખેરણ માટે વપરાતો હોવાથી તેને કાચના પાત્રમાં નભરી શકાય. 
  • HCl

  • HBr

  • HF

  • HI


117. હેલોજન બાષ્પશીલ છે કારણ કે, 
  • તેઓ નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. 

  • તેઓ બધા સહસંયોજક ગુન છે. 

  • તેઓ ઊંચું ઉત્કલનબિંદુ ધરાવે છે. 

  • તેઓ ઓરડાના તાપમાને સ્થાયી હોય છે ?


Advertisement
118. નીચેનામાંથી કયો સંયોજન આંશિક હેલાઈડ છે ?
  • ICI

  • Cl-

  • CN-

  • ICl2-


C.

CN-


Advertisement
Advertisement
119. ધાત્વિક હેલાઈડમાં આયનિક વર્તણુક જણાવો.
  • MCl > MF > MBr > MI

  • MF > MCl > Mbr > MI

  • MF > MCl > MBr > MCl


120. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો : 

વિધાન : ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકત ઓછી છે. 
કારણ : F-F બંધની વિયોજન ઉર્જા બીજા હેલોજનના પ્રમાણમાં ઓછી છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે. 

  • વિધાન ખોટું છે, જ્યારે કારણ સાચું છે.


Advertisement