àª•àªˆ à from Class Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

141.

 

નીચે આપેલ ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો: 
એક જાંબલી ઘન પદાર્થ X એ NH3 સાથે પ્રક્રિયા કરી મંદ સ્ફોટક પદાર્થ Y બનાવે છે તે જાંબલી રંગ દુર કરે છે. X ની Hસાથેની પ્રક્રિયાથી ઍસિડ Z મળે છે. H3PO4 ની ક્ષાર સાથેની પ્રક્રિયાથી પણ Z બનાવી શકાય છે.
પ્રશ્ન : àªœàª¾àª‚બલી રંગનો ઘન પદાર્થ કયો હશે ?

  •  

    SO2

  •  

    Br2

  •  

    I2

  •  

    Cl2


142. પેરા-પર આયોડિન ઍસિડ એ ……………. ધરાવે છે. 
  • IO6-2આયન

  • IO3- આયન

  • IO5-3 આયન

  • IO4- આયન


Advertisement
143.

 

કઈ પ્રક્રિયા દ્વારા નાઈટ્રૉજન (I) ઑક્સાઈડ બનાવી શકાય છે ?

  •  

    એમોનિયમ નાઈટ્રેટના ઉષ્મીય વિઘટન દ્વારા

  •  

    એમોનિયમ નાઈટ્રાએટના ઉષ્મીય વિઘટન દ્વારા 

  •  

    N2O4 àª¨à«àª‚ વિઘટન કરવાથી

  •  

    ઉપરની બધી જ.


C.

 

N2O4 àª¨à«àª‚ વિઘટન કરવાથી

F2 કરતાં Cl2 નિર્બળ ઑક્સિડાઈઝિંગ એજન્ટ છે. તેથી તે Naf માંથી F2 ને દૂર કરી શકાતો નથી.

F2 કરતાં Cl2 નિર્બળ ઑક્સિડાઈઝિંગ એજન્ટ છે. તેથી તે Naf માંથી F2 ને દૂર કરી શકાતો નથી.


Advertisement
144. 2NaOH + X → Y + H2
Y + H2O + SO2 → Z સમીકરણોમાં X, Y અને Z નાં સૂત્રો દર્શાવો.
  • X = SO2, Y = Na2SO3, Z = NaHSO3

  • X = SO2, Y = NaHSO3, Z = Na2SO3

  • X = SO3, Y = Na2SO3, Z = NaHSO4

  • X = SO2, Y = Na2SO3, Z = Na2SO4


Advertisement
145. ............ ની હાજરીમાં આયોડિન પાણીમાં દ્રાવ્ય થાય છે. 
  • KI

  • Cl2

  • Br2

  • KBr


146.

 

જ્યારે બ્લિચિંગ પાવડરનાં જલીય દ્રાવનમાંથી CO2 વાયું પસાર કરવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે ? 

  •  

    Cl2

  •  

    O2

  •  

    O3

  •  

    Cl2O


147. ICl3 એ વિદ્યુતવાહકતા દર્શાવે છે કારણ કે વિદ્યુતવિભાજન કરતાં તેનું આયનીકરણ ................. માં થાય છે.
  • 2 ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space ICl subscript 4 space plus space ICl subscript 2 to the power of minus
  • 2 ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space ICl subscript 2 space plus space ICl subscript 4 to the power of minus
  • ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space straight I space plus space 3 Cl to the power of minus
  • 2 ICl subscript 3 space rightwards harpoon over leftwards harpoon space straight I space plus space ICl subscript 5 to the power of minus

148.

 

પોટેશિયમ બ્રોમાઈડના દ્રાવણની કોની સાથે પ્રક્રિયાથી બ્રોમિન મુક્ત કરી શકાય છે ? 

  •  

    Cl2 àª¨à«àª‚ પાણી

  •  

    NOCl

  •  

    I2 àª¨à«àª‚ દ્રાવણ 

  •  

    KI


Advertisement
149. કયો હેલોજન HNO3 દ્વારા ઑક્સિડેશન પામે છે ?
  • Cl2

  • Br2

  • I2

  • F2


150.

 

આયોડીનની ગરમ અને સાંદà«Âàª° NaOH સાથેની પà«Âàª°àª•à«Âàª°àª¿àª¯àª¾àª¥à«€ ........... મળે. 

  •  

    NaI + NaIO3 + H2O

  •  

    NaI + NaIO + O2

  •  

    NaI + HIO3 + H2OI

  •  

    NaI + HIO + O2


Advertisement