àª¨à«€à& from Class Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

51. નીચેના પૈકી કયું વિધાન Li માટે ખોટું છે ? 
  • લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓ કરતાં મૃદુ (પોચી) છે. 

  • Li નું ઉત્કલનબિંદુ અને ગલનબિંદુ બીજા આલ્કલી ધાતુઓ કરતાં ઊંચા હોય છે. 

  • લિથિયમ નાઈટ્રોજન સાથે સંયોજાઈને Li3N બનાવે છે. 

  • લિથિયમ સિવાયની બધી જ આલ્કલી ધાતુઓના આયનો ખૂબ જ અલ્પ પ્રમાણમાં જલયુક્ત હોય છે.


52. બેરિલિયમ હાઈડ્રોક્સાઈડની વધુ NaOH સાથે પ્રક્રિયા થતાં .......... સંયોજન બનાવે છે. 
  • Na3[Be(OH)4]

  • Na2[Be(OH)4]

  • Na4[Be(OH)4]

  • Na[Be(OH)4]


53. નીચેનામાંથી કયો હાઈડ્રોક્સાઈડ પાણીમાં અદ્રાવ્ય છે. 
  • Ca(OH)2

  • Be(OH)2

  • Ca(OH)2

  • Ba(OH)2


54.

 

800° C થી ઉંચા તાપમાને સોડિયમ નાઈટ્રેટ વિઘટિત થઈ ........... આપે છે. 

  •  

    NO2

  •  

    N2

  •  

    O2

  •  

    Na2O


Advertisement
55. કઈ આલ્કલી ધાતુ નાઈટ્રોજન સાથે સીધી સંયોજાઈ નાઈટ્રાઈડ બનાવે છે ? 
  • K

  • Na

  • Li

  • Rb


56. નીચેના પૈકી કઈ આલ્કલી ધાતુ ઈથાઈન સાથેની પ્રક્રિયાથી ઈથાઈનાઈડ બનાવતો નથી ? 
  • K

  • Na

  • Li

  • Li + K


Advertisement
57.

 

નીચેના પૈકી કયા ધાત્વિક નાઈટ્રેટને ગરમ કરતાં ધાતુનો ઑક્સાઈડ મળે ? 

  •  

    NaNO3

  •  

    LiNO3

  •  

    Mg(NO3)2

  •  

    Ca(NO3)2


B.

 

LiNO3

લિથિયમ સિવાયની અન્ય આલ્કલી ધાતુઓના નાઈટ્રેટને ગરમ કરતાં તેમના અનુરૂપ નાઈટ્રાઇટમાં વિઘટન પામે છે.

લિથિયમ સિવાયની અન્ય આલ્કલી ધાતુઓના નાઈટ્રેટને ગરમ કરતાં તેમના અનુરૂપ નાઈટ્રાઇટમાં વિઘટન પામે છે.


Advertisement
58. LiNO3 ને ગરમ કરતં શું ઉત્પન્ન થશે ?
  • NO2

  • NO

  • O2 + NO2

  • O2


Advertisement
59. પાણી સાથે ......... અને ......... ની પ્રક્રિયાથી મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. 
  • Be2C3, Al2C3

  • Be2C, Al2C3

  • Be2C, Al4C3

  • BeC, Al2C3


60. બેરિલિયમનાં ઑક્સાઈડ સ્વભાવે ............ હોય છે.
  • બેઝિક

  • ઍસિડિક 

  • ઉભયગુણધર્મી 

  • A અને B બંને


Advertisement