àª¸àª®à& from Class Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
71.

 

સમૂહ-IIનું કયું તત્વ જ્યોતકસોટીમાં રંગ આપતું નથી ? 

  •  

    Ca

  •  

    Mg

  •  

    Be અને Mg અને 

  •  

    માત્ર Be


C.

 

Be અને Mg અને 

Be અને Mg ના ઈલેક્ટ્રૉન એટલી પ્રબળ રીતે જોડાયેલા હોય છે કે તે જ્યોતમાં ઉત્તેજિત થઈ શકતા નથી.

Be અને Mg ના ઈલેક્ટ્રૉન એટલી પ્રબળ રીતે જોડાયેલા હોય છે કે તે જ્યોતમાં ઉત્તેજિત થઈ શકતા નથી.


Advertisement
72. નીચેના પૈકી કોણ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે ?
  • NaClO4

  • KClO4

  • LiClO4

  • CsClO4


73. સલ્ફેટક્ષાર સ્વરૂપે રહેલી સ્ટ્રોન્શિયમની ખનીજ કઈ છે ? 
  • વિધેરાઈટ

  • સિલેસ્ટ્રાઈન

  • કાર્નેલાઈટ 

  • સ્ટ્રોન્સિનેઆઈડ 


74. નીચેના પૈકી કી ખનીજ મૅગ્નેશિયમની નથી ? 
  • વિધેરાઈટ

  • ઈપ્સમ ક્ષાર 

  • ડોલોમાઈટ 

  • ક્રાઈનાઈટ


Advertisement
75. સમૂહ-IIનું કયું તત્વ રેડિયો સક્રિય છે ? 
  • Ba

  • Cu

  • Ra

  • Sr


76. સમૂહ-IIની કઈ ધાતુ સંકીર્ણક્ષાર બનાવે છે ?
  • Sr

  • Ba

  • Be

  • Ca


77. ભારતમાં લગ્નપ્રસંગે વપરાતા ફટાકડા લીલી જ્યોત આપે છે. તેમાં નીચેનામાંથી કયું તત્વ હાજર હશે ? 
  • Ca

  • Na

  • Ba

  • K


78. યોગ્ય જોડકું જોડો. 

  • P-U, Q-S, R-T

  • P-U, Q-T, R-S 

  • P-T, Q-S, R-U

  • P-S, Q-T, R-U 


Advertisement
79. યોગ્ય જોડકું જોડો : 
  • P-V, Q-U, R-T, S-W

  • P-W, Q-V. R-U, S-T 

  • P-T, Q-W, R-V, S-U 

  • P-U, Q-T, R-W, S-V


80. નીચેનામાંથી કઈ ખનીજ બે જુદી-જુદી ધાતુઓ ધરાવતી નથી ? 
  • કાર્નેલાઈટ

  • ફ્લોરસ્પાર

  • ડોલોમાઈટ 

  • ફ્લોરએપેટાઈટ 


Advertisement