Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
111. Ca(OH)2 માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે ? 
  • તે ઓછો વાદળી રંગ ધરાવતો ઘન પદાર્થ છે.

  • તે જંતુનાશક તરીકેની લાક્ષણિકતા ધરાવતો નથી. 

  • તે બ્લિચિંગ પાઉડર બનાવવા માટે ઉપયોગી છે. 

  • તેનો ઉપયોગ સિમેન્ટ ઉત્પાદનમાં થાય છે.


C.

તે બ્લિચિંગ પાઉડર બનાવવા માટે ઉપયોગી છે. 


Advertisement
112.
કૅલ્શિયમના સંયોજન (A) માં પાણી ઉમેરતાં સંયોજન (B) મળે છે. તેમ COવાયુ પસાર કરતાં દ્રાવણ દૂધિયું બને છે જે સંયોજન C છે. તેમાં વધુ પ્રમાણમાં CO2 પસાર કરતાં સંયોજન (D) બનાવવાના કારણે દ્રાવણનો દૂધિયો રંગ કૂર થાય છે. તો સંયોજન D ને ઓળખો. 
  • CaCO3

  • Ca(HCO3)2

  • CaO

  • Ca(OH)2


113. નીચે પૈકી કયો આલ્કલઈન અર્થ ધાતુતત્વનો સલ્ફેટ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે ? 
  • SrSO4

  • BaSO4

  • CaSO4

  • MgSO4


114.
ધાતુ M ઝડપથી જલદ્રાવ્ય MSO4 સલ્ફેટ બનાવે છે. જેને ગરમ કરતાં પાણીમાં અદ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ અને ઑક્સાઈડ MO આપે છે. જો તે હાઇડ્રોક્સાઇડ NaOH માં દ્રાવ્ય હોય, તો ધાતુ M ને ઓળખો. 
  • Ca

  • Be

  • Mg

  • Sr


Advertisement
115. નીચેના પૈકી કયો ઑક્સાઈડ ઉભય ગુણધર્મી છે ?
  • CaO

  • BeO

  • MeO

  • BaO


116. બ્લિચિંગ પાઈડરનો એક મુખ્ય સક્રિય ઘટક ............ છે.
  • Ca(ClO2)2

  • Ca(ClO2)Cl

  • Ca(OCl)2

  • Ca(OCl)Cl


117. નીચે આપેલા વિધન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
'……….. ના અપવદ સિવય બાકીની અલ્કાઈન અર્થધાતુના હેલાઈડ સ્વભાવે આયનીય છે.’
  • બેરિલિયમ હેલાઈડ 

  • બેરિયમ હેલાઈડ 

  • સ્ટ્રોન્શિયમ હેલાઈડ 

  • કૅલ્શિયમ હેલાઈડ


118. "X" પદાર્થની Cl2 સાથેની પ્રક્રિયાથી બ્લિચિંગ પાઉડર બને છે. આ "X" પદાર્થને ઓળખો.
  • Ca(OCl)2

  • Ca(OH)2

  • CaO

  • Ca(ClO3)2


Advertisement
119.

 

નીચે પૈકી કયા આલ્કાઈન અર્થધાતુના સલ્ફેટ માટે જલીયકરણ એન્થાલ્પી > લેટાઈસ એન્થાલ્પી થશે ?

  •  

    CaSO4

  •  

    BaSO4

  •  

    SrSO4

  •  

    MgSO4


120. CH3COOH માં નીચે પૈકી કયું અદ્રાવ્ય છે ?
  • કૅલ્શિયમ ઑક્સાઈડ

  • કલ્શિયમ ઓક્ઝેલેટ 

  • કૅલ્શિયમ કાર્બોનેટ 

  • કૅલ્શિયમ હાઈડ્રિક્સાઈડ


Advertisement