Important Questions of s-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

111.
ધાતુ M ઝડપથી જલદ્રાવ્ય MSO4 સલ્ફેટ બનાવે છે. જેને ગરમ કરતાં પાણીમાં અદ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ અને ઑક્સાઈડ MO આપે છે. જો તે હાઇડ્રોક્સાઇડ NaOH માં દ્રાવ્ય હોય, તો ધાતુ M ને ઓળખો. 
  • Ca

  • Be

  • Mg

  • Sr


112. CH3COOH માં નીચે પૈકી કયું અદ્રાવ્ય છે ?
  • કૅલ્શિયમ ઑક્સાઈડ

  • કલ્શિયમ ઓક્ઝેલેટ 

  • કૅલ્શિયમ કાર્બોનેટ 

  • કૅલ્શિયમ હાઈડ્રિક્સાઈડ


113.
કૅલ્શિયમના સંયોજન (A) માં પાણી ઉમેરતાં સંયોજન (B) મળે છે. તેમ COવાયુ પસાર કરતાં દ્રાવણ દૂધિયું બને છે જે સંયોજન C છે. તેમાં વધુ પ્રમાણમાં CO2 પસાર કરતાં સંયોજન (D) બનાવવાના કારણે દ્રાવણનો દૂધિયો રંગ કૂર થાય છે. તો સંયોજન D ને ઓળખો. 
  • CaCO3

  • Ca(HCO3)2

  • CaO

  • Ca(OH)2


114. બ્લિચિંગ પાઈડરનો એક મુખ્ય સક્રિય ઘટક ............ છે.
  • Ca(ClO2)2

  • Ca(ClO2)Cl

  • Ca(OCl)2

  • Ca(OCl)Cl


Advertisement
115.

 

નીચે પૈકી કયા આલ્કાઈન અર્થધાતુના સલ્ફેટ માટે જલીયકરણ એન્થાલ્પી > લેટાઈસ એન્થાલ્પી થશે ?

  •  

    CaSO4

  •  

    BaSO4

  •  

    SrSO4

  •  

    MgSO4


116. નીચે આપેલા વિધન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
'……….. ના અપવદ સિવય બાકીની અલ્કાઈન અર્થધાતુના હેલાઈડ સ્વભાવે આયનીય છે.’
  • બેરિલિયમ હેલાઈડ 

  • બેરિયમ હેલાઈડ 

  • સ્ટ્રોન્શિયમ હેલાઈડ 

  • કૅલ્શિયમ હેલાઈડ


Advertisement
117. નીચે પૈકી કયો આલ્કલઈન અર્થ ધાતુતત્વનો સલ્ફેટ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે ? 
  • SrSO4

  • BaSO4

  • CaSO4

  • MgSO4


B.

BaSO4


Advertisement
118. "X" પદાર્થની Cl2 સાથેની પ્રક્રિયાથી બ્લિચિંગ પાઉડર બને છે. આ "X" પદાર્થને ઓળખો.
  • Ca(OCl)2

  • Ca(OH)2

  • CaO

  • Ca(ClO3)2


Advertisement
119. નીચેના પૈકી કયો ઑક્સાઈડ ઉભય ગુણધર્મી છે ?
  • CaO

  • BeO

  • MeO

  • BaO


120. Ca(OH)2 માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે ? 
  • તે ઓછો વાદળી રંગ ધરાવતો ઘન પદાર્થ છે.

  • તે જંતુનાશક તરીકેની લાક્ષણિકતા ધરાવતો નથી. 

  • તે બ્લિચિંગ પાઉડર બનાવવા માટે ઉપયોગી છે. 

  • તેનો ઉપયોગ સિમેન્ટ ઉત્પાદનમાં થાય છે.


Advertisement