Important Questions of s-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

141. મૃત પ્લાસ્ટર ઑફ પેરિસ એટલે ...........
  • CaSO4 • 2H2O

  • CaSO4

  • CaSO4 • H2O

  • CaSO4 • 1/2 H2O


142.
સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે સિલિકા (SiO2) અને અલ્યુમિના (Al2O3) નો ગુણોત્તર .......... વચ્ચે હોવો જોઈએ ?
  • 2.5થી4

  • 6થી7.5

  • 4થી5.5

  • 3થી5


Advertisement
143. બ્લિચિંગ પાઉડરનો એક મુખય સક્રિય ઘટક ............... છે. 
  • Ca(ClO2)Cl

  • Ca(ClO2)2

  • Ca(OCl)Cl

  • Ca(OCl)2


D.

Ca(OCl)2


Advertisement
144. ક્લોરોફિલ અને હિમોગ્લોબિનએ અનુક્રમે ........... અને ........... ના સંકીર્ણ સંયોજન છે.
  • Cl- અને Fe2

  • Na અને K

  • Mg2 અને Fe2

  • Mg2 અને Ca2


Advertisement
145. નીચે પૈકી કયો પદાર્થ કિડનીમાં જમા થતા પથરીનો મુખ્ય ઘટક હોય છે ?
  • (COO)2Mg

  • (COO)2Ca

  • (COONa)2

  • (COO2)Ba


146. નીચેનામાંથી કયા ઘટકનું પ્રમાણ સિમેન્ટમાં સૌથી વધુ હોય છે ?
  • Al2O3

  • Ca3Al2O3

  • Ca2SiO5

  • CaSiO


147. CH3COOH માં નીચેના પૈકી કયું અદ્રાવ્ય છે ? 
  • કૅલ્શિયમ ઓક્ઝેલેટ 

  • કૅલ્શિયમ ઑક્સાઈડ 

  • કૅલ્શિયમ કાર્બોનેટ 

  • કૅલ્શિયમ હાઈડ્રોક્સાઈડ


148.
સંયોજન box enclose bold X ને ગરમ કરતાં રંગવિહીન વાયુ ઉત્પન્ન થાય છે અને અવશેષ મળે છે. જેને ઓગાળતાં સંયોજન box enclose straight Y પ્રાપ્ત થાય છે. જેમાં વધુ પ્રમાણમાં CO2 પસાર કરતાં સંયોજન box enclose bold Z મળે છે, જે ઘનપદાર્થ સ્વરૂપે મળે છે. આ પદાર્થને ગરમ કરતાં ફરીથી સંયોજન box enclose bold X પ્રાપ્ત થાય છે, તો સંયોજન ................ છે.
  • CaSO2H2O

  • Na2CO3

  • CaCO3

  • K2CO3


Advertisement
149.
ખાલી જગ્યા પૂરવા યોગ્ય વિકલ્પ પસંદ કરો :
“પોર્ટલૅન્ડ સિમેન્ટનાં મુખ્ય ઘટકોમાં ડાયકૅલ્શિયમ સિલિકેટ ........ %, ટ્રાય કૅલ્શિયમ સિલિકેટ .......... %, અને ટ્રાય કલ્શિયમ ઍલ્યુમિનેટ ........... ટકાનું ટકાવાર પ્રમાણ રહેલું છે”
  • 51 %, 26 %, 11 %

  • 26 %, 51 %, 11 %

  • 11 %, 51 %, 26 %

  • 26 %, 11 %, 51 %


150.

 

એક પોર્ટલૅન્ડ સિમેન્ટના નમૂનામાં 23 % SiO2, 3 % Al2O3 અને 2 % Fe2O3 નું પ્રમાણ માલૂમ પડે છે, તો તે સિમેન્ટ માટે સિલિકા મોડ્યુલ (η) àª¨à«àª‚ મુલ્ય કેટલું થાય ?

  •  

    4.6

  •  

    21.73

  •  

    28

  •  

    3.83


Advertisement