Important Questions of s-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

61.
લિથિયમના નિષ્કર્ષણના બીજા તબક્કામાં ........ % LiCl અને ....... % KCl ના પિગળેલાં મિશ્રણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે.
  • 40, 60

  • 55, 45

  • 45, 55

  • 50, 50


62. નીચેના પૈકી ક્યુ ગ્લોબર સોલ્ટ તરીકે જણીતું છે ? 
  • CuSO4•5H2O

  • Na2SO4•10H2O

  • FeSO4•7H2O

  • MgSO4•7H2O


63. સોડિયમની ઉત્પત્તિ માટેની ડાઉનકોષ પદ્ધતિમાં કૅથોડ અને ઍનોડ અનુક્રમે ......... વપરાય છે.
  • આયર્ન અને ગ્રેફાઈટ

  • કોપર અનેનિકલ 

  • કૉપર અને ક્રોમિયમ 

  • નિકલ અને ક્રોમિયમ


64. નીચેના પૈકી કઈ ખનીજ Li ની નથી ? 
  • સ્પોડ્યુમિન

  • લિપિડોલાઈટ 

  • કાર્નેલાઈટ

  • એમ્બ્લિગોનાઈટ


Advertisement
Advertisement
65. નીચેના પૈકી કી ધતુને પેરાફીન વેક્સથી વીંટાળી રાખવામાં આવે છે ? 
  • K

  • Li

  • Na

  • Cs


B.

Li


Advertisement
66. Li નિષ્કર્ષ માટે વિદ્યુતવિભાજન પદ્ધતિમાં LiClમાં KCl ઉમેરવામાં આવે છે કારણ કે, 
  • LiCl ની વાહકતા વધરવા માટે.

  • મિશ્રણનું ગલનબિંદુ નીચે લાવવા માટે. 

  • LiCl ની વાહકતા ઘટાદવા માટે. 

  • A અને B બંને


67. ફ્રિડલ ક્રાફટ ઉદ્દીપક તરીકે શું વપરાય છે ? 
  • AlPO4

  • Na3AlF6

  • AlCl3

  • Al2O3


68. ન્યુક્લિયર રિએક્ટરમાં પ્રવાહી શીતક તરીકે કોનો ઉપયોગ થાય છે ? 
  • K

  • Cs

  • Na

  • Rb


Advertisement
69. લોસાઈન કસોટીમાં કયું તત્વ ઉપયોગી છે ? 
  • K

  • Na

  • Li

  • Rb


70. લિથિયમની અત્યંત મજબૂત અને ક્ષારક પ્રતિરોધક મિશ્રધાતુ બનાવવામાં Li ટકાવાર પ્રમાણ કેટલું હોય છે ? 
  • 1 %

  • 0.1 %

  • 14 %

  • 24 %


Advertisement