Important Questions of s-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
81. નીચેના પૈકી ક્લોરાઈડની કઈ જોડ જ્યોતકસોટીમાં રંગ દશાવશે નહિ ? 
  • BaCl2 અને  CaCl2

  • MgCl2 અને  CaCl2

  • BeCl2 અને  MgCl2

  • BeCl2 અને  SrCl2


C.

BeCl2 અને  MgCl2


Advertisement
82. વિધેરાઈટ એ બેરિયનો કયા પ્રકારનો ક્ષાર છે ? 
  • ફૉસ્ફરસ

  • કાર્બોનેટ 

  • ક્લોરાઈડ 

  • સલ્ફેટ 


83. ધાતુ M નો ઈલેક્ટ્રીય બંધરણ 1s22s22p23s છે તો તેના ઑક્સાઈડનું સૂત્ર ........... હોઈ શકે. 
  • M2O3

  • MO2

  • MO

  • M2O


84. આલ્કાઈન અર્થધાતુઓ માટે નીચેના પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો :
  • જલીયકરણ એન્થાપી : Be > Mg > Ca > Sr

  • ઘનતા : Sr > Be > Mg > Ca 

  • દ્વિતિય આયનીકરણ એન્થાપી : Be > Mg > Ca > Sr

  • પરમાણ્વિય કદ : Sr > Ca > Mg > Be


Advertisement
85. નીચેના પૈકી કોના કરતાં Mg2 આયનની જલીયકરણ એન્થાલ્પી વધુ છે ? 
  • Al3

  • Na

  • Mg3

  • Be2


86. કાર્નેલાઈટનું આણ્વિય સૂત્ર .......... છે.
  • Na2•B4O7•10H2O

  • KCl•B4O7•10H2O

  • KCl•MgCl2•6H2O

  • આપેલ પૈકી એક પણ નહી 


87. નીચેના પૈકી કયું સંયોજન ‘બ્લુજોહન’ તરીકે જાણીતું છે ? 
  • CaO

  • Ca3(PO4)2

  • CaF2

  • CaH2


88. નીચેના પૈકી કયો ક્ષાર ચોમાસા દરમિયાન ટેબલ સ્પ્લ્ટ ને ફ્રી-ફલો બનાવવા માટે વપરાય છે ? 
  • Na3PO4

  • KI

  • Ca3(PO4)2

  • KI


Advertisement
89.

 

નીચેના પૈકી કયો પદાર્થ જ્યોતકસોટીમાં લાલ-કિરમજી રંગ આપે છે તેને ગરમ કરતાં તેનું વિઘટન થઈ ઑક્સિજન અને બદામી રંગનો વાયુ ઉત્પન્ન થાય છે ?

  •  

    મૅગ્નેશિયમ નાઈટ્રેટ

  •  

    સ્ટ્રોન્શિયમ નાઈટ્રેટ

  •  

    બેરિયમ નાઈટ્રેટ 

  •  

    કૅલ્શિયમ નાઈટ્રેટ 


90. સિલેસ્ટાઈન એ કોની મુખ્ય ખનીજ છે ? 
  • Ra

  • Sr

  • Ba

  • Ca


Advertisement