MgSO4, NH4OH + Na2HPO4 àª¸ from Class Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

101. નીચેના પૈકી કયો ધાતુનો કાર્બોનેટ ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી છે ?
  • SrCO3

  • BaCO3

  • CaCO3

  • આપેલ બધા જ 


102. નીચેના પૈકી કયો ધાતુ હાઈડ્રોક્સાઈડ સૌથી ઓછો બેઝિક છે ? 
  • Ba(OH)2

  • Mg(OH)2

  • Ca(OH)2

  • Sr(OH)2


103. આલ્કોહોલમાંથી પાણીને સંપૂર્ણ દૂર કરવા માટે કઈ ધાતુ વપરય છે ?
  • K

  • Al

  • Ca

  • Na


104.
આલ્કલાઈન અર્થધાતુ કાર્બોનેટસ MgCO3, CaCO3, BaCO3, SrCO3 ની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ .......
  • MgCO3 < CaCO3 < SrCO3 < BaCO3

  • BaCO3 < SrCO3 < CaCO3 < MgCO3

  • CaCO3 < SrCO3 < MgCO3 < BaCO3

  • BaCO3 < SrCO3 < MgCO3 < CaCO3


Advertisement
105. આલ્કાઈન અર્થધાતુઓના હેલાઈડનાં કેટલાંક સંયોજનો આપેલાં છે. તે પૈકી સાચું આણ્વિય સૂત્ર પસંદ કરો. 
  • BaCl2•4H2O

  • BaCl2•2H2O

  • CaCl2•4H2O

  • SrCl2•4H2O


106. નીચેના પૈકીના સંયોજનોમાંથી કોણ ઝડપથી પાણીમાં દ્રાવ્ય છે ? 
  • MgSO4

  • BeSO4

  • BaSO4

  • A અને B બંને 


107. નીચેના પૈકી સમૂહ-2 ના કયા ધાતુનો હાઈડ્રોક્સાઈડ એ NaOH માં દ્રાવ્ય થશે ?
  • Mg(OH)2

  • Ca(OH)2

  • Ba(OH)2

  • Be(OH)2


108. નીચેના પૈકી કયો હેલાઈડ ઈત્થેનોલમાં દ્રાવ્ય છે ? 
  • MgCl2

  • BeCl2

  • CaCl2

  • SrCl2


Advertisement
109. નીચેના પૈકી કયં સંયોજનનું ગલનબિંદુ સૌથી ઓછું હશે ? 
  • CaBr2

  • CaCl2

  • Cal2

  • CaF2


Advertisement
110.

 

MgSO4, NH4OH + Na2HPO4 àª¸àª¾àª¥à«‡àª¨à«€ પ્રક્રિયામાં સફેદ અવક્ષેપ આપે છે. આ અવક્ષેપનું સુત્ર શું હશે ? 

  •  

    Mg(PO4)2

  •  

    MgSO4

  •  

    Mg(NH4)PO4

  •  

    આપેલ પૈકી એક પણ નહી 


C.

 

Mg(NH4)PO4

MgSO subscript 4 space plus space Na subscript 2 HPO subscript 4 space plus space NH subscript 4 OH space rightwards arrow with space space space space space on top space Mg space left parenthesis MP subscript 4 right parenthesis space PO subscript 4 space plus space Na subscript 2 SO subscript 4 space plus space straight H subscript 2 straight O space

MgSO subscript 4 space plus space Na subscript 2 HPO subscript 4 space plus space NH subscript 4 OH space rightwards arrow with space space space space space on top space Mg space left parenthesis MP subscript 4 right parenthesis space PO subscript 4 space plus space Na subscript 2 SO subscript 4 space plus space straight H subscript 2 straight O space


Advertisement
Advertisement