Important Questions of s-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

151.

 

રમોલ મૅગ્નેશિયમ નાઈટ્રાઈડની વધુ પ્રમાણમાં પાણી સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી શું મળે ?

  •  

    ચાર મોલ એમોનિયા 

  •  

    એક મોલ એમોનિયા 

  •  

    બે મોલ નાઈટ્રિક ઍસિડ 

  •  

    ત્રણ મોલ એમોનિયા


152. સાચું વિધાન પસંદ કરો : 
  • પ્લાસ્ટર ઑફ પૅરિસને ગરમકરવાથી જિપ્સમ મળે છે.

  • પ્લાસ્ટર ઑફ પેરિસ કરતાં જિપ્સમમાં નું પ્રમાન ઓછું હોય છે.

  • જિપ્સમની જલીયકરણ્થી પ્લાસ્ટર ઑફ પરિસ બને છે. 

  • જિપ્સમની આંશિક ઑક્સિડેશનની પ્રક્રિયાથી પ્લાસ્ટર ઑફ પેરિસ બને છે.


153. સ્નાયુસંકોચનમાં મહત્વનો ભાગ ભજવતો આયન કયો છે ?
  • Na

  • CaBr2

  • Ca2

  • Ca3(PO4)2


154. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આલ્કલી ધાતુઓ એમોનિયામાં દ્રાવ્ય થઈ વાદળી રંગનું દ્રાવણ આપે છે. 
કારણ : સોડિયમ એમોનિયામાં આલ્કલી ધાતુઓ દ્રાવ્ય [M(NH3)x] સ્પિસિઝ આપે છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
Advertisement
155. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પોટૅશિયમ ધાતુ કરતાં સિડિયમ ધાતુ નરમ હોય છે. 
કારણ : સોડિયમ કરતાં% પોટૅશિયમ ધાત્વિકબંધ નિર્બળ હોય છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


D.

વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
156. ડાયકૅલ્શિયમ સિલિકેટનો સેટિંગ સમય ........... છે.
  • એક વર્ષ

  • એક અઠવાડિયું 

  • 28 દિવસ

  • 24 કલાક


157. આપણં દંતનું સફેદ ઈનેમલ એ ......... છે ? 
  • Na

  • CaBr2

  • CaF2

  • Ca3(PO4)2


158. જિપ્સમ અને પ્લાસ્ટર ઑફ પૅરિસ વચ્ચે પાણીના અણુનો તફાવત .............. છે. 
  • 2

  • 1/2

  • 5/2

  • 1 1 half

Advertisement
159.

 

કૅલ્શિયમ કાર્બાઈડ ને કાર્બન વચ્ચે કેટલા અને કયા પ્રકારના બંધ આવેલા હોય છે ?

  •  

    એક σ, એક straight pi 

  •  

    એક σ, બે straight pi 

  •  

    બે σ, એક straight pi

  •  

    બે σ, બે straight pi


160. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : Be(OH)2એ HCl અને NaOH માં દ્રાવ્ય થાય છે. 
કારણ : Be(OH)2 એ ઉભયગુણી પ્રકૃતિ ધરાવે છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement